Перейти к содержимому

શોષણનો ભોગ બનેલી યુવતીને $164Mનું જંગી વળતર ચૂકવાશે

I am Gujarat

0:00 / 0:00

શોષણનો ભોગ બનેલી યુવતીને $164Mનું જંગી વળતર ચૂકવાશે

8 339 просмотров · 19 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
8 339 просмотров · 19 часов назад
અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલી એક હોટેલમાં જાતીય શોષણ અને ટ્રાફિકિંગનો ભોગ બનેલી એક યુવતીને 164 મિલિયન ડોલરનું જંગી વળતર ચૂકવવા માટે ફેડરલ જ્યૂરીએ આદેશ કર્યો છે. યુએસમાં મોટેલ્સ અને હોટેલ્સ ચલાવતા અમુક ગુજરાતીઓની ફર્મ સામે પણ આ પ્રકારના લૉસ્યૂટ ફાઈલ કરવામાં આવ્યા છે અને કેટલાક તો જેલની હવા પણ ખાઈ આવ્યા છે તેવામાં જ્યોર્જિયાનો આ ચુકાદો ખૂબ જ મહત્વનો બની જાય છે. છ વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં કઈ રીતે હોટેલમાં કામ કરતા હાઉસ કિપર્સની જુબાની ખૂબ જ મહત્વની સાબિત થઈ તેમજ વિક્ટિમે જ્યૂરી સમક્ષ કયા ચોંકાવનારા દાવા કર્યા તે જોઈશું આ આર્ટિકલમાં.