Перейти к содержимому

Dal khakhra recipe | panchkuti dal | ભાવનગર ની ફેમસ પંચફૂટી દાળ | દાળ ખાખરા | Rasoi no raja |

Rasoi No Raja Gujarati Cook

0:00 / 0:00

Dal khakhra recipe | panchkuti dal | ભાવનગર ની ફેમસ પંચફૂટી દાળ | દાળ ખાખરા | Rasoi no raja |

85 337 просмотров · 3 года назад
Rasoi No Raja Gujarati Cook
12,2 тыс. подписчиков
85 337 просмотров · 3 года назад
#rasoinoraja #gujratidal #dal_khakhra #dalrecipe #dal_khakhra_recipe #panchkuti_dal_recipe #panchkuti_dal #પંચકુટી_દાળ #દાળ_રેસીપી #ગુજરાતી_દાળ #દાળ_ખાખરા #પંચરત્ન_દાળ 20 માણસો ની પંચકુટી દાળ બનાવવા માટે સામગ્રી ગુજરાતી માં👇🏻 400 ગ્રામ ચણાની દાળ 300 ગ્રામ મૈચુર દાળ 300 તુવેર દાળ 250 ગ્રામ છડી મગ ની દાળ 150 ગ્રામ અડદ ની દાળ 300 ગ્રામ ખજૂર 250 ગ્રામ કાજુ કટકા 100 ગ્રામ કિસમિસ 300 ગ્રામ ટામેટા 300 ગ્રામ કાંદા 250 ગ્રામ બટાટા 200 ગ્રામ દુધી 250 ગ્રામ મોળા લીલા મરચા 150 ગ્રામ સૂકું લસણ 150 ગ્રામ આદુ સ્વાદ પ્રમાણે લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે લિલી મારચી જરૂર પ્રમાણે ગરમ પાણી 1 ચમચી હળદર 50 ગ્રામ ધાણાજીરું પાઉડર 30 ગ્રામ કાશ્મીરી લાલ મરચું 20 ગ્રામ હિંગ સ્વાદ પ્રમાણે નમક જરૂર પ્રમાણે પાણી 100 ગ્રામ અમુલ બટર દાળ ગાર્નિશ કરવા માટે 👇🏻 150 ગ્રામ લીલું લસણ 150 ગ્રામ લીલા ધાણા ફરસાણ ની સેવ તમે ચાહો તો નાખી શકો છો, દાળ નો વઘાર કરવા માટે સામગ્રી👇🏻 400 ગ્રામ તેલ 50 ગ્રામ લિલી મેથી ના પાંદ 50 ગ્રામ સફેદ તલ 50 ગ્રામ આખું જીરું 20 ગ્રામ કાશ્મીરી મરચું પાઉડર 15 ગ્રામ હિંગ રાઈ ના કુરિયા લાલ સૂકા મરચા તમાલપત્ર મીઠો લીમડો 1 તજ નો ટુકડો 5 નંગ લવિંગ 3 નંગ બાદીયા 3 નંગ ઇલાયચી ખારીસિંગ નું સલાડ બનાવવા માટે સામગ્રી 👇🏻 500 ગ્રામ ટામેટા 500 ગ્રામ ખારીસીંગ 150 ગ્રામ લીલા ધાણા સ્વાદ પ્રમાણે લાલ મરચું સ્વાદ પ્રમાણે ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું નોંધ લીંબુ અને ચાટ મસાલો અને કાંદા તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો નોંધ : બધી દાળ ધોઈ ને લેવી, ચણાની દાળ 2 કલાક પહેલા પલાળી લેવી, ખજૂર ના કટકા કરી 2 કલાક પહેલા પલાળી લેવા, દાળ બરાબર બાફવી અને જ્યાંસુધી દાળ બની ન જાય ત્યાંસુધી ચમચા વડે હલાવતી રહેવી, જેથી દાળ તળિયે દાજી ન જાય, દાળ માં જરૂર પ્રમાણે ગરમ પાણી નાખવું દાળ તમારી પસંદ પ્રમાણે જાડી પાતળી રાખી શકો છો, દાળ બનાવવા ની રીત જોવા માટે વિડિઓ પૂરો જુઓ, દાળ નો વઘાર કરતા સમયે એકદમ ધીમા તાપે વઘાર કરવો જેથી વઘાર દાજી ન જાય વઘાર કરવાની રીત જોવા માટે વિડિઓ જુઓ, Materials to make Panchkuti Dal for 20 people 👇🏻 recipe in english 400 grams gram dal 300 grams of Maichur dal 300 tuvar dal 250 grams of Chadi Mugh dal 150 grams of urad dal 300 grams of dates 250 g cashew nuts chopped 100 grams of raisins 300 grams of tomato 300 grams of onion 250 grams of potatoes 200 grams of gourd 250 grams green chilies 150 grams of dried garlic 150 grams of ginger Lemon juice to taste Green chilly to taste Hot water as needed 1 teaspoon of turmeric 50 grams of coriander powder 30 grams Kashmiri Red Chilies 20 grams of asafoetida Salt to taste Water as needed 100 grams of Amul Butter Dal to garnish 👇🏻 150 grams of green garlic 150 grams green coriander If you want, you can add Farsan's sev ( namkin ) Material to tadka of dal 400 grams of oil 50 gm green fenugreek leaves 50 grams of white sesame seeds 50 grams of whole cumin seeds 20 grams of Kashmiri chili powder 15 grams of asafoetida Mustard seeds karacked Red dry chilies Bay leaf Curry leaves 1 piece of cinnamon 5 cloves 3 star anise 3 pieces of cardamom Ingredients for making peanut Salad 👇🏻 500 grams of tomato 500 grams of peanut 150 grams green coriander Red chillies to taste Sugar to taste Salt to taste Note You can add lemon and chaat masala and onions as per your taste Note : Wash all the dal, soak gram dal 2 hours before, chop the dates and soak 2 hours before, steam the dal well and keep stirring it with a spoon till it becomes dal, so that the dal does not burn at the bottom, dal needs Add hot water according to your choice. You can keep the dal as thick and thin as you like. To see the method of making dal, watch the full video. While tadka the dal, tadka the dal on very low heat so that the dal does not burn. Watch the video to see the method of dal. ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને દરેક વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો,તમે ક્યાં શહેર અથવા ક્યાં ગામ થી જુઓ છો તે કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો, જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની માહિતી મળતી રહે , ખૂબ ખૂબ આભાર ❤️🙏🏻❤️ ************************* ડાંખરા ઝીલ મુકેશ ભાઈ ગામ ~ મોખડકા તા.. ~ પાલીતાણા જી..~ ભાવનગર મારા વિડિઓ એકવાર તમને વધુ ના પણ ગમે પણ વિડિઓ માં બતાવેલી રેસીપી ગેરેન્ટી સાથે કહું છું કે એકવાર એરીતે રેસીપી બનાવશો તો ખૂબ પસંદ આવશે, એકદમ પરફેક્ટ માપ થી સ્વાદિષ્ટ વાનગી બનશે, વિડિઓ સારો નહીં હોઈ પણ વિડિઓ માં બનાવેલી અને લખી આપેલી રેસીપી જોરદાર હશે અને સારી બનશે તેની હું ખાતરી આપું છું,🙏 thank you Dal khakhra recipe | panchkuti dal | Disclaimer:: If any content owner has any problem with my video, please send me a direct message on Instagram, facebook, Youtube, or other social media and will remove my video, but please do not copyright the author/content author of the video. are you 🙏🙏❤️❤️