🪄 જાદુઈ પિટારા – પાટલી વેલણની મજેદાર સર્જનાત્મક પ્રવૃત્તિ | ધોરણ ૧/૨ 🎨🌈
વિટોજ પ્રજ્ઞા.શાળા
0:00 / 0:00
🪄 જાદુઈ પિટારા – પાટલી વેલણની મજેદાર સર્જનાત્મક પ્રવૃત્તિ | ધોરણ ૧/૨ 🎨🌈
5 692 просмотра · 1 день назад
વિટોજ પ્રજ્ઞા.શાળા
10,2 тыс. подписчиков
5 692 просмотра · 1 день назад
🎨🪄 જાદુઈ પિટારા અંતર્ગત પ્રવૃત્તિ – પાટલી વેલણ (Activity No. 10)
ધોરણ ૧/૨ અને બાલવાટિકાના બાળકો માટે પાટલી-વેલણનો ઉપયોગ કરીને રંગો સાથે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. 🌈👧👦
🎯 હેતુ:
• બાળકોમાં સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો વિકાસ
• સૂક્ષ્મ ક્રિયાત્મક કુશળતાને મજબૂત બનાવવી
• આંખ-હાથનું સંકલન અને અવલોકન કૌશલ્ય વિકસાવવું
• રંગો અને વિવિધ પેટર્નનો આનંદ માણવો
🎨 કરાવવામાં આવેલી પ્રવૃત્તિઓ:
1️⃣ કલરમાં વેલણ ફેરવીને પ્રિન્ટિંગ
2️⃣ બબલ રેપ રોલિંગ આર્ટ
3️⃣ ઊન વિટાળીને કલરફુલ પ્રિન્ટિંગ
4️⃣ લોટ/ક્લેમાં અક્ષર, આકાર અને અંકની ડિઝાઇન
5️⃣ રોટલી/પૂરી વણવાની પ્રેક્ટિસ
6️⃣ ક્લેથી ચશ્મા, સાપ, માળા વગેરે રમકડાં બનાવવાની પ્રવૃત્તિ
બાળકો માટે રમત દ્વારા શીખવું, સર્જન કરવું અને આનંદ માણવો – આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ છે. ❤️
🏫 વિટોજ પ્રાથમિક શાળા
👩🏫 વ.શિ. વિભા પટેલ
#જાદુઈપિટારા #પાટલીવેલણ #સર્જનાત્મકપ્રવૃત્તિ #ધોરણ12 #બાલવાટિકા #શાળાપ્રવૃત્તિ #રમતદ્વારાશિક્ષણ #TLM #FLN #NipunBharat #CreativeActivity #KidsActivity #VitojPrimarySchool