Перейти к содержимому

MEGA FESTIVAL નવરાત્રી: ભક્તિ અને ગરબાનો મહાઉત્સવ |Navratri Short Documentary | Dhruv Vaidya | PS

Positive Story

0:00 / 0:00

MEGA FESTIVAL નવરાત્રી: ભક્તિ અને ગરબાનો મહાઉત્સવ |Navratri Short Documentary | Dhruv Vaidya | PS

564 просмотра · 6 дн. назад
Positive Story
1,23 тыс. подписчиков
564 просмотра · 6 дн. назад
નવ રાત, અખંડ ભક્તિ અને ઢોલના ધબકારે ઝૂમતા હૈયાં! આ વર્ષની નવરાત્રીને અમે એક અલગ નજરથી કેમેરામાં કંડારી છે અને રજૂ કરીએ છીએ અમારી નવી ડોક્યુમેન્ટ્રી — "મેગા ફેસ્ટિવલ" (Mega Festival). આ ડોક્યુમેન્ટ્રીમાં અમે દર્શાવ્યો છે નવરાત્રીનો સાચો ઉત્સાહ—માં જગદંબાની આરતીની દિવ્ય શાંતિથી લઈને શેરીઓ અને ગ્રાઉન્ડમાં ગૂંજતા ઢોલના તાલે એકસાથે રમતા હજારો લોકો. રંગબેરંગી ચણિયાચોળી, ટ્રેડિશનલ કુરતા, અને એક જ તાલ પર ઘૂમતા પગલાં... જુઓ કેવી રીતે આ પર્વ માત્ર એક તહેવાર નહીં, પણ વિશ્વનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ બની જાય છે. જો તમે આ વર્ષે નવરાત્રીને દિલથી માણી હોય કે પછી કોઈ કારણસર મિસ કરી હોય, તો આ ડોક્યુમેન્ટ્રી તમને સીધા ગરબા ગ્રાઉન્ડના ઉત્સાહ અને ભક્તિભાવમાં લઈ જશે. વિડીયો ગમે તો Like, Share અને Subscribe જરૂર કરજો, અને કમેન્ટમાં જણાવો કે આ વર્ષે તમારો સૌથી યાદગાર નવરાત્રી મોમેન્ટ કયો હતો! Navratri 2026, Garba documentary, Indian festivals documentary, Navratri celebration, Dandiya nights, Culture of India, Maa Durga festival, Gujarati garba, Mega festival of India, Indian festival vibes, short documentary hindi, traditional garba, folk dance india⁠ ⁠#Navratri #MegaFestival #Garba #Documentary #IndianFestivals #MaaDurga #Dandiya #CultureOfIndia #ShortFilm⁠ FOR MORE INFORMATION: Youtube:   / @positivestory37   Instagram :   / positivestory37   facebook : https://www.facebook.com/share/177ReP... Twitter: https://x.com/positivestory37?s=21 Don't forget to 👍like, subscribe, and hit the bell icon🔔 for more insightful conversations that help you lead a more positive and informed life!