કાઠિયાવાડી લસણિયા મરચાં 🌶️ | એકવાર ખાશો તો વારંવાર બનાવશો | ઝટપટ અને સ્વાદિષ્ટ રેસીપી
Taste By Nita
0:00 / 0:00
કાઠિયાવાડી લસણિયા મરચાં 🌶️ | એકવાર ખાશો તો વારંવાર બનાવશો | ઝટપટ અને સ્વાદિષ્ટ રેસીપી
11 401 просмотр · 11 дн. назад
Taste By Nita
641 подписчик
11 401 просмотр · 11 дн. назад
આજે બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા કાઠિયાવાડી લસણિયા મરચાં 🌶️🧄
લસણ અને મસાલાના સરસ ભરપૂર સ્વાદ સાથે બનેલા આ મરચાં જમવામાં ખૂબ જ મજેદાર લાગે છે. 😋
આ લસણિયા મરચાં રોટલા, રોટલી કે ભાખરી સાથે સર્વ કરો તો જમવાની મજા જ આવી જાય. ❤️
સરળ રીતથી ઘરે જ બનાવો અને પરિવારને ખવડાવો.
Recipe ગમે તો Like 👍, Share ↗️ અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#કાઠિયાવાડીલસણિયામરચાં #લસણિયામરચાં #GujaratiRecipe #KathiawadiRecipe #GujaratiFood