Перейти к содержимому

🔴ભવ્ય સંતવાણી 2026 | શ્રી ભીમસાહેબ નિર્વાણ તિથિ ઉત્સવ | Hemant Chauhan | Amran,Morbi l Maanand Films

Maruti Nandan Studio Vahiya

0:00 / 0:00

🔴ભવ્ય સંતવાણી 2026 | શ્રી ભીમસાહેબ નિર્વાણ તિથિ ઉત્સવ | Hemant Chauhan | Amran,Morbi l Maanand Films

35 163 просмотра · Трансляция закончилась 5 месяцев назад
Maruti Nandan Studio Vahiya
8,26 тыс. подписчиков
35 163 просмотра · Трансляция закончилась 5 месяцев назад
શ્રી ભીમસાહેબની પવિત્ર નિર્વાણ તિથિના અવસરે આયોજિત ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે 🙏 📅 તારીખ: 15 એપ્રિલ 2026 ⏰ સમય: રાત્રે 10:00 વાગ્યે 📍 સ્થળ: શ્રી ભીમસાહેબની જગ્યા, મુ. આમરણ, તા. જી. મોરબી તપસ્વી મહંત શ્રી ખીમદાસબાપુ મહંત શ્રી ગુલાબદાસબાપુ સંચાલક શ્રી બાબુદાસ બાપુ કોઠારી શ્રી મનોહરદાસજી આ પવિત્ર પ્રસંગે ઉમંગબાપુ , દર્શનબાપુ , મયૂરબાપુ, મિતબાપુ દ્વારા ભક્તિમય સંતવાણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભજન ગાયક પદ્મ શ્રી હેમંત ચૌહાણ 📺 YouTube LIVE દ્વારા આ ભવ્ય કાર્યક્રમનો આનંદ ઘરે બેઠા માણો. 🎥 LIVE પ્રસારણ: Marutinandan Studio Vahiya 🙏 આવી ભક્તિભાવથી ભરપૂર સંતવાણીનો લાભ જરૂર લો અને વિડિઓને Like 👍, Share 📲 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.