Перейти к содержимому

😱 Bhutanના રસ્તામાં આવું બધું જોવા મળ્યું?! 🇧🇹 | Gujarati Travel Vlog Day 2 #bhutan

Shalin Patel

0:00 / 0:00

😱 Bhutanના રસ્તામાં આવું બધું જોવા મળ્યું?! 🇧🇹 | Gujarati Travel Vlog Day 2 #bhutan

157 просмотров · 2 нед. назад
Shalin Patel
98 подписчиков
157 просмотров · 2 нед. назад
🇧🇹 Bhutanની પહેલી Road Trip! 😍 | Phuentsholing થી Thimphu | Bhutan Day 2 Welcome back to the Bhutan Series! 🇧🇹❤️ આજે અમારી Bhutan travel journey શરૂ થાય છે Phuentsholingથી Thimphu તરફ! 🏔️ આ Gujarati Travel Vlogમાં અમે explore કરીશું Bhutanની સુંદર જગ્યાઓ, mountain roads, temples અને breathtaking waterfalls. સૌથી પહેલાં અમે Bhutan Immigration Process complete કર્યું અને ત્યારબાદ અમારા guide સાથે Milarepa Lhakhang Templeની મુલાકાત લીધી, જ્યાં અમારું ખૂબ જ સુંદર welcome કરવામાં આવ્યું. 🙏❤️ ત્યારબાદ અમારી road trip આગળ વધી Bhutanના beautiful mountain roads પરથી. રસ્તામાં અમે Wankha Waterfallના સુંદર views enjoy કર્યા અને Chuzom ખાતે પણ રોકાયા. 💦🏔️ અને આખરે અમે પહોંચ્યા Thimphu — Bhutanની beautiful capital city! 🇧🇹😍 ✨ What to Expect in This Bhutan Travel Vlog? 🛂 Bhutan Immigration Process 🙏 Milarepa Lhakhang Temple Visit 💦 Wankha Waterfall Bhutan 🏔️ Chuzom Bhutan 🚗 Phuentsholing to Thimphu Road Trip 🌄 Beautiful Bhutan Mountain Roads 🇧🇹 First Look at Thimphu City 🎥 Bhutan Travel Experience in Gujarati 🎬 Watch Bhutan Series Day 1:    • ભૂતાન પહોંચવાનો સૌથી સરળ રસ્તો! | Bhutan D...   આ તો માત્ર શરૂઆત છે, દોસ્તો! ❤️ Bhutan Seriesમાં હજુ ઘણી સુંદર જગ્યાઓ, unique experiences અને amazing travel adventures explore કરવાનાં બાકી છે. તમને આ Bhutan road trip કેવી લાગી? Comment કરીને જરૂરથી જણાવજો! 👇 Video ગમે તો LIKE 👍, SHARE ❤️ અને Gujarati Travel Vlogs માટે channelને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં. ચાલો, સાથે મળીને explore કરીએ — BHUTAN! 🇧🇹🏔️ #bhutan #bhutanvlog #BhutanSeries #BhutanDay2 #thimphu #phuentsholing #bhutantravel #BhutanRoadTrip #bhutantrip #gujarativlog #gujaratitravelvlogs #ShalinPatel #indiatobhutan #roadtrip