Перейти к содержимому

જન્માષ્ટમી સ્પેશિયલ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, ખૂબ જ સુંદર ભજન નીચે લખેલું છે.

Gau Seva Official

0:00 / 0:00

જન્માષ્ટમી સ્પેશિયલ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, ખૂબ જ સુંદર ભજન નીચે લખેલું છે.

8 291 просмотр · 4 дня назад
Gau Seva Official
17,9 тыс. подписчиков
8 291 просмотр · 4 дня назад
શ્રી કૃષ્ણ જન્મની આનંદમય કથા અને ભક્તિભાવથી ભરેલું આ સુંદર ગુજરાતી ભજન સાંભળો. 💙 આ ભજનમાં ગોકુળમાં શ્રીકૃષ્ણના અવતારનો આનંદ, માતા યશોદાના આંગણે બાળ કાનુડાના દર્શન અને જોગી અવધૂત સ્વરૂપે ભગવાન શિવ દ્વારા બાળ કૃષ્ણના દર્શનની સુંદર લીલા વર્ણવવામાં આવી છે. ભજન:- નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સાય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી હર હર મહાદેવજી કૈલાસથી ઉઠ્યા કૃષ્ણ અવતાર થયો ગોકુળ ગામમાં જટા મેલી મોકલીને જોડી લીધી હાથમાં બ્રહ્મનો અવતાર થયો ગોકુળ ગામમાં જશોદા ને આંગણે અલખ જગાવ્યો રીક્ષા દિયો ને માતા ધન્ય તારા આંગણા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી થાળ ભરીને માતા ભિક્ષા હીરા મોતી લાવ્યા આવી ભિક્ષા રે માતા અમે નથી લેતા દર્શન કરવા છે માતા તમારા બાળના મારુ બાળક તો સુંદીર શ્યામ છે નજર લાગી જાય માટે નહીં બતાવો શ્યામને ગામને સીમાડે ભોળા એ આસન વાળીયા કજીયા ચડાવ્યા આજે બાળક કાનને ગોપીઓ મુંજાણી માતા જશોદા મુઝા કેમ કરીને છાના રાખો બાલુડા બાળને ગામને સીમાડે એક જોગી અવધૂત છે દુઃખ દર્દ ટાળે તો આખા રે ગામના માતાએ તેડા બાળને રે ગોપી લીધા સાથમાં દર્શન કરવાને આવ્યા જોગી અવધૂત ના માતાએ બાળ ને ખોળામાં મેલ શિવ અને શ્યામ ને શ્યામ નીરખે શિવને સામા સામી દર્શન કરે દેવોના દેવ રે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવોના દેવ મહાદેવની આ દિવ્ય લીલા ભક્તિ અને શ્રદ્ધાથી સાંભળો અને પરિવારજનો સાથે શેર કરો. 🙏 જય શ્રી કૃષ્ણ | હર હર મહાદેવ 🙏 #gauseva #gausevaofficial #KrishnaBhajan #GujaratiBhajan #NandGherAnandBhayo #JayKanhaiyaLalKi #KrishnaJanmashtami #BalKrishna #Kanuda #JaiShreeKrishna #KrishnaBhakti #GujaratiBhajanKirtan #Mahadev #HarHarMahadev #ShivBhajan #Satsang #GujaratiDevotional #BhaktiGeet #KrishnaKirtan #Gokul #YashodaMaa #NandBaba