પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ હોય તો ડિલિવરી કેવી રીતે થાય? | Real OPD Story | Dr. Mohil Patel
Dr. Mohil Patel
0:00 / 0:00
પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ હોય તો ડિલિવરી કેવી રીતે થાય? | Real OPD Story | Dr. Mohil Patel
31 364 просмотра · 9 дней назад
Dr. Mohil Patel
96,4 тыс. подписчиков
31 364 просмотра · 9 дней назад
ડાયાબિટીસ વાળી માતાની ડિલિવરી – આગળ શું થયું? 🤰
પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ હોય ત્યારે માતા અને આવનાર બાળક બંનેની ખાસ કાળજી રાખવી પડે છે. આ વીડિયોમાં અમારી OPD નો સાચો કિસ્સો છે: ડાયાબિટીસ વાળી માતાની ડિલિવરી પહેલાં પરિવાર સાથેની વાતચીત, અને પછી શું થયું. આખો વીડિયો છેલ્લે સુધી જુઓ.
જો તમારા ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ બહેનને શુગર હોય, તો આ વીડિયો તેમની સાથે જરૂર શેર કરો. 🙏
👨⚕️ Dr. Mohil Patel
MBBS, DGO, FMAS (Mumbai)
Advanced Laparoscopic & Gynae-Endoscopic Surgeon
🏥 Ankur Maternity Home & Clinic, Nava Naroda, Ahmedabad