Bewafa DJ remix Radha Janu// #vikramthakor #gujarati arjun r meda #timlistatus
Nilesh bhabor yt и NB BHABOR OFFICEl
0:00 / 0:00
Bewafa DJ remix Radha Janu// #vikramthakor #gujarati arjun r meda #timlistatus
664 просмотра · 12 дней назад
Nilesh bhabor yt и NB BHABOR OFFICEl
664 просмотра · 12 дней назад
VIDEO SONG
PRANAY
Songs lyrics
હે તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ...
(२)
હો તારા દિલ માં હમેશા હુ રેવા માંગુ છુ
તુ સાથ નિભાવજે જીજીંદગીભર... (૨)
હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ...
(२)
હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
હો મન ગમતા માણસ તમે છો અમારા
રાત દાડો જોવુ હુતો સપના તમારા હો લાગો છો તમે મને વાલા રે વાલા તમને જોઈ ને મારા વીતે છે દાડા હો કરુ પ્રેમ કેટલો તને શુ ખબર ... (૨)
હો રોજ પ્રેમ ભરી વાતો કરવા માગુ છુ હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
હો થવાદેવા નથી તમને આઘાપાછા સાચવા માં તને પડશુ નહી કાચા હો જયા સુધી રેહશે ચાંદ ને તારા રાખીશુ તમને કયામ દિલ માં અમારા હો તારા જોડે વીતાવુ મારો આ સફર... (૨)
તને મન ના મોઘેરા મોલ રે રાખુ છુ હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ
Audio Credits
Song: Tara Dilma Hamesha Raheva
Mangu Chhu
Singer: Vijay Suvada
Lyrics: Ketan Barot
Music: Dhaval Kapadiya
Recording: Folk Fusion Recording
Studio Ahmedabad
Songs Lyrics
મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨) પાનેતર પારકા ના ઓઢીયા
આજ અડધા રસ્તે સાથ તે છોડયા ..
પાનેતર પારકા ના ઓઢીયાં
જીવતિ લાશ બનાવી ને છોડી રે જવના તારા ગયા પછી અમે નોધારા થવાના
મારા હાચવેલાં દિલ ને તમે તોડીયા પાનેતર પારકા ના ઓઢીયાં
મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨) પાનેતર પારકા ના ઓઢીયા
હો શેતર ના શેઢે રોજ મને મળવા આવતી
તને નઈ ભૂલું એવા સોંગંધ ખાતીતી હો ચોરી યે ચઢતા જીવ કેમ ચાલીયો
તારો રયો ના ખોળિયા માં પ્રાણ અમારો એની ઉપર તારી ચોરીયો ચીતરાવી
અમે અમારા હાલ પર રોય પાનેતર પારકા ના ઓઢીયા
હો પારકા ના હાથ મા હાથ સે તમારો જોઈ એને બેવફા જીવ બળે મારો
હો નજર સોમુ ફેરા ફરે ચમનું જોયું જાય રે નથી જવાતું મારા દિલમાં દર્દ થાય રે
હો ખુશીયોને તે ઠોકર રે ચઢાવી આખરે બેવફા તારી જાત રે બતાવી મારી જિંદગી મા ઝેર તે ધોળ્યા પાનેતર પારકા ના ઓઢીયા
મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨) પાનેતર પારકા ના ઓઢીયા....