Перейти к содержимому

મારા ગામની સવાર 🌅 | દૂધ ભરવા જતા ગામના લોકો 🥛 | My First Vlog ❤️

Ramesh Rathva

0:00 / 0:00

મારા ગામની સવાર 🌅 | દૂધ ભરવા જતા ગામના લોકો 🥛 | My First Vlog ❤️

104 просмотра · 9 дней назад
Ramesh Rathva
40 подписчиков
104 просмотра · 9 дней назад
🙏 નમસ્તે મિત્રો ❤️ આ મારો પહેલો વ્લોગ છે. 🎥❤️ આ વીડિયોમાં મેં મારા ગામનું સુંદર દૃશ્ય અને ગામની સવારની સુંદરતા બતાવી છે. 🌅🌿 ગામના લોકો સવારે દૂધ ભરવા જાય છે, ગામનું વાતાવરણ અને આસપાસની હરિયાળી પણ તમને બતાવી છે. 🥛🐄🌳 મારો આ પહેલો વ્લોગ છે, તો તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર આપજો. ❤️🙏 વિડિયો ગમે તો Like 👍, Comment 💬 અને Channel Subscribe 🔔 કરજો. આભાર મિત્રો ❤️🙏