Isudan Gadhvi એ અનિશ્ચિતકાલીન ધરણાંની જાહેરાત બાદ 4-5 દિવસમાં જ ધરણાં કેમ સમેટી લીધાં?
BBC News Gujarati
0:00 / 0:00
Isudan Gadhvi એ અનિશ્ચિતકાલીન ધરણાંની જાહેરાત બાદ 4-5 દિવસમાં જ ધરણાં કેમ સમેટી લીધાં?
9 339 просмотров · 11 часов назад
BBC News Gujarati
1,56 млн подписчиков
9 339 просмотров · 11 часов назад
#isudangadhavi #AAP
ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિને લઈને જામખંભાળિયામાં શરૂ કરેલા ધરણા અંગે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'મારા માટે ખેડૂતો મારા પ્રાણ સમાન છે અને ખાતામાં રૂપિયા પડવા જોઈએ.' તેમણે સ્પષ્ટતા કરી કે આંદોલન સમેટાયું નથી પરંતુ હવે પ્લાન બી અંતર્ગત 108 તાલુકા અને 58 વિધાનસભા વિસ્તારોના ગામડાંઓમાં લઈ જવામાં આવશે. તેમણે ખેડૂતોના પ્રશ્ને વિખવાદ બાજુ પર રાખીને તમામ નેતાઓને સાથે મળીને લડવાની અપીલ પણ કરી હતી.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati