Перейти к содержимому

GSQ Gyan Scholarship Quiz 1 કરોડ 51 લાખ સ્કોલરશિપ | Class-3 | 6 November રાત્રે 8 વાગે

GYANLIVE

0:00 / 0:00

GSQ Gyan Scholarship Quiz 1 કરોડ 51 લાખ સ્કોલરશિપ | Class-3 | 6 November રાત્રે 8 વાગે

16 976 просмотров · Трансляция закончилась 12 ч назад
GYANLIVE
1,19 млн подписчиков
16 976 просмотров · Трансляция закончилась 12 ч назад
GSQ – જ્ઞાન સ્કોલરશિપ ક્વિઝ | Class-3 | 6 નવેમ્બર, રાત્રે 8 વાગ્યે LIVE! GYANLIVE (જ્ઞાન લાઈવ) તરફથી 1.51 કરોડ રૂપિયાની સ્કોલરશિપ – CCE, જુનિયર ક્લાર્ક, તલાટી અને GSSSB / GPSSB ની તૈયારી કરતા ક્લાસ-3 ના ઉમેદવારો માટે લાઈવ ક્વિઝ, YouTube પર. ગુજરાતના સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પહેલી વખત આટલી મોટી સ્કોલરશિપ. જ્યાં સુધી સ્કોલરશિપની રકમ પૂરી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઈનામ મળશે. 📚 આ લાઈવમાં: • ક્લાસ-3 (CCE, જુનિયર ક્લાર્ક, તલાટી) ની લાઈવ સ્કોલરશિપ ક્વિઝ • દરેક પ્રશ્ન માટે 30 સેકન્ડ – ઝડપથી સાચો જવાબ આપો, વધુ પોઈન્ટ મેળવો • દરેક પ્રશ્ન પછી લાઈવ લીડરબોર્ડ • menti.com પર ક્વિઝનો કોડ કેવી રીતે નાખવો • સ્કોલરશિપ કેવી રીતે મળશે ✅ ભાગ લેવા શું કરવું: 1️⃣ GYANLIVE App ડાઉનલોડ કરો (Android / iOS) 2️⃣ App માં Course માં જઈને "GSQ" સર્ચ કરો 3️⃣ માત્ર ₹11 નો કોર્સ ખરીદો અને ક્લાસ-3 ની ઈ-બુક વાંચી લો – પ્રશ્નો ઈ-બુકમાંથી હશે 4️⃣ 6 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે (ઓછામાં ઓછી 10 મિનિટ વહેલા) YouTube લાઈવમાં જોડાઈ જાઓ 5️⃣ બે મોબાઈલ રાખો – એકમાં YouTube લાઈવ અને બીજામાં menti.com, જ્યાં લાઈવ દરમિયાન મળતો કોડ નાખવાનો છે 💡 ધ્યાન રાખો: મોબાઈલ ફુલ ચાર્જ અને ઈન્ટરનેટ સ્ટેબલ રાખો. સ્કોલરશિપ માટે App માં ₹11 નું રજીસ્ટ્રેશન ફરજિયાત છે; બાકીની વિધિ App માં જ જણાવવામાં આવશે. પોલીસ અથવા GSRTC ની પણ તૈયારી કરતા હો તો એકથી વધુ કેટેગરીની ક્વિઝમાં ભાગ લઈ શકો છો. ⏰ અન્ય કેટેગરીની ક્વિઝ (6 નવેમ્બર): સવારે 10:00 – હેલ્થ અને નર્સિંગ | બપોરે 2:00 – પોલીસ અને ફોરેસ્ટ | સાંજે 7:00 – GSRTC | રાત્રે 9:00 – એન્જિનિયરિંગ 🎯 CCE, જુનિયર ક્લાર્ક, તલાટી, GSSSB અને GPSSB ની તમામ ક્લાસ-3 પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે. ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🛒 તમારું સ્વપ્ન પણ સાકાર કરો — Course લો! ✅ 1️⃣ GEN-Z તલાટી પંચાયત બેચ 🔗 https://www.gyanlive.org/courses/9093... ✅ 2️⃣ CCE MAINS પાવર બેચ 🔗 https://www.gyanlive.org/courses/9085... ✅ 3️⃣ કોન્સ્ટેબલ બંદોબસ્ત બેચ 🔗 https://www.gyanlive.org/courses/9071... ✅ 4️⃣ PSI–કોન્સ્ટેબલ બંદોબસ્ત બેચ 🔗 https://www.gyanlive.org/courses/9070... ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 📲 GyanLive App Download કરો: 🤖 Android: https://bit.ly/4alE3Tn 🍎 iOS: https://apple.co/3SL9z70 | ORG Code: ogbsqj ✈️ Telegram: https://t.me/gyanG ▶️ GYANLIVE ની ચાલુ Playlists: • November 2026 Current Affairs | સવારની પ્રથમ જ્ઞાનની ચૂસ્કી:    • November 2026 Current Affairs | નવેમ્બર 20...   • ઓગસ્ટ ક્રાંતિ Free Lecture Series (તલાટી & જુ. ક્લર્ક 2026):    • ઓગસ્ટ ક્રાંતિ Free Lecture Series   • Operation ખાખી FREE LECTURE SERIES (PSI / Constable):    • Operation ખાખી FREE LECTURE SERIES   • ગ્રામસેવક 2026:    • ગ્રામસેવક 2026   • GSRTC Conductor 2026 | ટિકિટ ટિકિટ:    • GSRTC Conductor 2026 | ટિકિટ ટિકિટ..   ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ GSQ Gyan Scholarship Quiz by GYANLIVE — Rs 1.51 crore scholarship live quiz for Class-3 aspirants (GSSSB CCE, Junior Clerk, Talati, GPSSB) on 6 November at 8 PM. Register for Rs 11 on the GYANLIVE app and play live on YouTube. 🔔 GYANLIVE ને Subscribe કરો અને Bell 🔔 દબાવો — રોજ LIVE ક્લાસ. 🔗 Recorded Courses: https://bit.ly/46XUXG9 | Live Courses: https://shorturl.at/hqzN5 | Books: https://shorturl.at/qyGR4 😍 All Social Media: https://linktr.ee/official_gyanlive 🌐 Website: https://gyanlive.org 📞 Call & WhatsApp: 8469677555 | 8980677555 | 9512477585 GYANLIVE (જ્ઞાન લાઈવ) — ગુજરાતની લાઈવ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી ચેનલ. GPSC | GSSSB CCE | Talati | Junior Clerk | PSI | Constable | LRD | GSRTC | Forest વનરક્ષક 🔍 gsq class 3 quiz | gyan scholarship quiz | gsq gyanlive | 1.51 crore scholarship | cce quiz | talati quiz | junior clerk quiz | gsssb quiz | class 3 scholarship gujarat | gyanlive gsq | gyanlive class 3 | gyanlive | gyan live | જ્ઞાન લાઈવ #GSQ #GyanScholarshipQuiz #Class3Quiz #Class3Bharti #GSSSBCCE #CCE2 #Talati #JuniorClerk #GSSSB #GPSSB #ScholarshipQuiz #gyanlive