Ahmedabad Heavy Rain : થલતેજમાં પાણી ભરાયાં, ભારે ટ્રાફિક જામ, લોકો શું બોલ્યા?
BBC News Gujarati
0:00 / 0:00
Ahmedabad Heavy Rain : થલતેજમાં પાણી ભરાયાં, ભારે ટ્રાફિક જામ, લોકો શું બોલ્યા?
38 314 просмотров · 21 ч назад
BBC News Gujarati
1,57 млн подписчиков
38 314 просмотров · 21 ч назад
#Ahmedabad #Rain #Flood
અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરના થલતેજ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયાં છે. સવારના સમયે ઑફિસ અને સ્કૂલે જવા નીકળેલા વાહનચાલકો તથા નાગરિકો બ્રિજ નીચે તેમજ રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. ટ્રાફિક પોલીસે સ્થિતિ નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિક લોકોએ દર ચોમાસામાં સર્જાતી આ સમસ્યા, ગટર વ્યવસ્થા અને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર: રૉક્સી ગાગડેકર છારા
કૅમેરાપર્સન: પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati