જીરાનું બમ્પર ઉત્પાદન લેવું છે? તો વાવણી પહેલાં આ 3 મહત્વની વાતો જાણી લો | જીરાની ખેતી
khedut mitra
0:00 / 0:00
જીરાનું બમ્પર ઉત્પાદન લેવું છે? તો વાવણી પહેલાં આ 3 મહત્વની વાતો જાણી લો | જીરાની ખેતી
2 996 просмотров · 14 ч назад
khedut mitra
117 тыс. подписчиков
2 996 просмотров · 14 ч назад
ટ્રેકટર થી જીરા નું વાવેતર કરવાની રીત | jira ni mahiti | tractor na video
નમસ્કાર ખેડૂત મિત્રો,
આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું કે જીરુંના પાકનો બેસ્ટ ઉગાવો કેવી રીતે મેળવી શકાય. જો તમે પણ જીરુંની ખેતી કરો છો, તો આ ૩ મહત્વના મુદ્દા તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડિયો અંત સુધી જરૂર જુઓ અને વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં!
આ વિડિયોમાં જોવા મળશે:
જીરું વાવેતરની યોગ્ય પદ્ધતિ
જીરુંના સારા ઉગાવા માટે ૩ મુખ્ય મુદ્દા
ખેતીની આધુનિક માહિતી અને માર્ગદર્શન
ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીને લગતી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને મળે.
#tractorvideo
#jiranikheti
#kheti
🙏🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏