નવરાત્રી માટે સ્પેશિયલ | લખેલું છે | પાંજરામાં પોપટ બોલે | Popat bole | gujarati bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
નવરાત્રી માટે સ્પેશિયલ | લખેલું છે | પાંજરામાં પોપટ બોલે | Popat bole | gujarati bhajan
8 338 просмотров · 1 год назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
8 338 просмотров · 1 год назад
નવરાત્રી માટે સ્પેશિયલ | લખેલું છે | પાંજરામાં પોપટ બોલે | Popat bole | લીલું પીળું પાંજરુ ઘડાવો
પાંજરામાં પોપટ બોલે
કાન લીલું પીળુ પાંજરુ ઘડાવો
પાંજરામાં પોપટ બોલે
કાન એવા એવા હિરલે મઢાવું લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન લીલું પીળુ પાંજરુ ઘડાવો લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન એવા એવા વાઘા સીવડાવું લ્યા
પાંજરામાં પોપટ બોલે
તમે પહેરીને ભજનમાં આવો લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન એવા એવા મુગટ લઈ આલુ લ્યા
પાંજરામાં પોપટ બોલે
તમે પહેરીને મંડળમાં આવો લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન એવા એવા ઝાંઝર લઈ આલુ લ્યા
પાંજરામાં પોપટ બોલે
તમે પહેરીને નાચવાને આવો લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન લીલું પીળુ પાંજરુ ઘડાવો લ્યા પાંજરામાં પોપટ બોલે
કાન એવી એવી મોરલી લઈ આલું લ્યા
પાંજરામાં પોપટ બોલે
તમે ગોપીઓના દિલડા દલાવો લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન એવા એવા માખણ લઈ આલુ લ્યા
પાંજરામાં પોપટ બોલે
તમે માખણ ખાવાને વેલા આવો લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન એવી એવી ગોપીઓ તેડાવું લ્યા
પાંજરામાં પોપટ બોલે
ત્યાંતો મંડળની બહેનો તેડાવું લ્યા
પાંજરામાં પોપટ બોલે
તમે રાસ રમવાને તમે આવો લ્યા
પાંજરામાં પોપટ બોલે
કાન લીલું પીળુ પાંજરુ ઘડાવું લ્યા
પાંજરામાં પોપટ બોલે
સુરેખાબેન ના પ્રખ્યાત અને લોકપ્રિય ભજન | કીર્તન | ગુજરાતી ભજન: • સુરેખાબેન ના પ્રખ્યાત અને લોકપ્રિય ભજન | ક...
Special Tkanks To Maniraj Barot
gujarati new song
new gujarati song
gujarati geet
rakhesh barot new song
viral video
ponjara ma popat bole
navratri
garba
gujarati bhajan
bhajan
bhajan gujarati
shradh na bhajan
shradh bhajan gujarati
bhajan bhajan
શ્રાદ્ધ ના ભજન
nava bhajan
jalaram bhajan mandal
shradhanjali bhajan
ગુજરાતી ભજન
ભજન
shradh bhajan
ભજન ગુજરાતી
shraddh na bhajan
new bhajan
nava nava bhajan
ગુજરાતી ભજન
mahila mandal bhajan
#ભજન
shradhanjali na bhajan
shraddh paksh na bhajan
shradh nu bhajan
bhajan mandal
gujarati nava bhajan
gujrati bhajan
kanuda na bhajan
shraddha na bhajan
mahila mandal na bhajan
નવા ભજન
jalaram mandal na bhajan
bhajan gujarati bhajan
hu to hari bhajan mai gai
maran na bhajan
krishna bhajan
ભજન નવા
shraddh bhajan
kanhaiya na bhajan
shraddh nu bhajan
gujarati bhajan mandal
lakhela bhajan
#chaniyatoli
#navratri
#navratrispecial
#garba
#bhajan
#ગુજરાતીભજન
#gujaratibhajan
#ગરબા
#surekhabenpanchal
#shradhanjali
#jalarambhajanmandal
#satsangibhajanmandal
#krishnabhajan