Malva Jeva Manas | Mahendra Korat| Interview | NDS | New Diet System | Navi Bhojan | મળવા જેવા માણસ
Malva Jeva Manas
0:00 / 0:00
Malva Jeva Manas | Mahendra Korat| Interview | NDS | New Diet System | Navi Bhojan | મળવા જેવા માણસ
20 172 просмотра · 5 л. назад
Malva Jeva Manas
5,04 тыс. подписчиков
20 172 просмотра · 5 л. назад
એક શિક્ષક હોવા છતાં પોતે પોતાની દીકરીને શાળાએ નથી મોકલતા, કૈક અલગ જ શિક્ષણ પદ્ધતિ એમને અપનાવી.
હા ! આજે આ વિડીયો માં તમે નિહાળશો, નવી ભોજન પ્રથા અને નવી શિક્ષણ પ્રથા શું છે? કેવી રીતે ભોજન આપણી દરેક ક્રિયાઓ પર અસર કરે છે, કેવી રીતે રોગો આપણા શરીરમા ઘર કરે છે? એને કેવી રીતે દૂર કરી શકાય?
એનિમા શું છે?
એનિમા પોટ વિષે માહિતી અને ઉપયોગ.
આ બધું જ આ વીડિયોમાં તમને જોવા મળશે.
આ વિડીયો ખુબજ માહિતીસભર છે, તો આપ આ વિડિયોનો આખો નિહાળજો અને આપનો પ્રતિભાવ કોમેન્ટ ના માધ્યમથી આપી શકો છો.
મહેન્દ્રભાઈ કોરાટ ઘણા વર્ષોથી આ સાધના કરી રહ્યા છે. નવી ભોજન પ્રથાથી એમના દ્વારા ઘણા બધા બીમાર લોકો સાજા થયા છે.
--------------------------------------------------------------
Malva Jeva Manas | Mahendra Korat| Interview | NDS | New Diet System | Navi Bhojan | મળવા જેવા માણસ
Mahendrabhai Korat | Contact Number : +91 93757 23408
#NDS
#MalvaJevaManas #MahendraKorat #Agyatvasi
Contact us for Inquiry at care.lavri@gmail.com
--------------------------------------------------------------
Music in this video
Almost in F - Tranquillity by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. https://creativecommons.org/licenses/...
Source: http://incompetech.com/music/royalty-...
Artist: http://incompetech.com/