Перейти к содержимому

Cultivation of guava | સૂકા વિસ્તારમાં કરી તાઈવાન જાતના જામફળની સફળ ખેતી, આવક તો અધધ | #local18

News18 Gujarati

0:00 / 0:00

Cultivation of guava | સૂકા વિસ્તારમાં કરી તાઈવાન જાતના જામફળની સફળ ખેતી, આવક તો અધધ | #local18

9 019 просмотров · 3 года назад
News18 Gujarati
4,51 млн подписчиков
9 019 просмотров · 3 года назад
Cultivation of guava | Succesful cultivation of guava of Taiwan variety in dry area, income is half ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળીને વાર્ષિક સીઝન મુજબ ફળ લઈને હાલ સારી આવક મેળવી રહ્યા છે.ખેડૂતો હવે પ્રાકૃતિક રીતે ખેતી કરતા હોવાથી બજાર કરતાં સારા ભાવ મળી રહ્યા છે.પ્રાકૃતિક રીતે ખેતી કરવાથી હાલ ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ત્યારે મહેસાણાના બહુચરાજી તાલુકાના ખેડૂત જનકભાઇ પટેલે તાઈવાન પિંક જામફળની બાગાયતી ખેતી કરી તેમાં સારૂ પરિણામ મેળવ્યું છે. #guavacultivation #PinkTaiwanGuava #drylands #HorticulturalCultivation #NaturalCultivation #GoodCultivation #MinimalCost #HighProduction #doubleincome #local18 #nw18local #farming #farmingnews News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f Follow us on: Website- https://bit.ly/3iRltbp Twitter-  / news18guj   Facebook-   / news18gujarati