Перейти к содержимому

Bar Jyotirling Char Dham Yatra બાર જ્યોતિર્લિંગ ચારધામ દર્શન

VV on roads

0:00 / 0:00

Bar Jyotirling Char Dham Yatra બાર જ્યોતિર્લિંગ ચારધામ દર્શન

220 просмотров · 9 дн. назад
VV on roads
224 подписчика
220 просмотров · 9 дн. назад
Bar Jyotirling Char Dham Yatra બાર જ્યોતિર્લિંગ ચારધામ દર્શન 🙏 જય જગન્નાથ 🙏 હર હર મહાદેવ 🔱 અમારી VV on Road ની આ યાત્રામાં અમે અમારા નંદી રથ સાથે જગન્નાથ પુરી પહોંચ્યા છીએ. 🚗❤️ 12 Jyotirling + Char Dham Yatra દરમિયાન Jagannath Puri ના પવિત્ર દર્શન માટે નીકળેલી અમારી આ સફરમાં અનેક યાદગાર ક્ષણો જોવા મળી. જગન્નાથ પુરી પહોંચ્યા પછી દર્શન કરવામાં મુશ્કેલી આવી, પરંતુ ભગવાન જગન્નાથ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સાથે અમારી યાત્રા ચાલુ રહી. 🙏 આ સાથે અમે Puri Beach પર ફર્યા, સમુદ્રની લહેરોનો આનંદ લીધો અને અમારી road journey ની સુંદર યાદો તમારા સાથે share કરી છે. 🌊🚗 જો તમને Travel Vlog, Road Trip, Couple Vlog, Devotional Yatra અને Temple Darshan ગમે છે તો અમારી VV on Road ચેનલને Like 👍 Share 🔄 Subscribe 🔔 જરૂર કરજો. #VVOnRoad #JagannathPuri #JaiJagannath #JagannathDarshan #PuriVlog #PuriBeach #NandiRath #નંદીરથ #જગન્નાથપુરી #12Jyotirling #CharDhamYatra #CoupleVlog #TravelVlog #RoadTrip #HarHarMahadev