ધૈર્યવાન ભક્ત લીમલીના મૂળજીશેઠનું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નો
Chronicles of Swaminarayan
0:00 / 0:00
ધૈર્યવાન ભક્ત લીમલીના મૂળજીશેઠનું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નો
3 480 просмотров · 13 часов назад
Chronicles of Swaminarayan
27,1 тыс. подписчиков
3 480 просмотров · 13 часов назад
ધૈર્યવાન ભક્ત લીમલીના મૂળજીશેઠનું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નો
જય સ્વામિનારાયણ ભક્તો,
અમારી યુટ્યુબ ચેનલ "ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણ" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
આ પવિત્ર વ્યવહારની શરૂઆત અમે એક જ ભાવથી કરીએ છીએ — પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો, તેમના ઉપદેશો અને તેમની અદભૂત લીલાઓને આપ સુધી સાચી ભાવના સાથે પહોંચાડવા.
આ ચેનલ મારફતે આપને મળશે—
શ્રી હરિના દિવ્ય પ્રસંગો,
સત્સંગના સુગંધિત ચરિત્રો,
શ્રીહરિના નંદસંતો તેમજ હરિભક્તોના પ્રસંગો,
તથા જીવનને પ્રકાશિત કરી દે તેવા અમૂલ્ય સંદેશાઓ.
અમારી પ્રાર્થના એ છે કે અહીં સાંભળેલા દરેક પ્રસંગથી આપના હૃદયમાં ભક્તિ, શાંતિ અને પ્રેરણા વધે.
અને જો તમને આ ચેનલના વીડિયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ અન્ય ભાવિક ભક્તો સાથે શેર કરવાનું ચૂકશો નહીં.
સૂચના: આ ચેનલમાં દર્શાવવામાં આવતા દરેક ઓડિયો/વીડિયો શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રો તેમજ તેમના આશ્રિત નંદસંતો, હરિભક્તોના જીવનના પ્રસંગો સાથે સંકળાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સત્સંગ સાહિત્યો માંથી આ પ્રસંગો લેવામાં આવેલ છે. કોઈપણ ઓડિયો/વિડીયો નો ઉદ્દેશ્ય કોઈ પણ સંપ્રદાય, જાતિ, ધર્મ ની ભાવનાઓ ને દુભાવવાનો નથી.
📱અમારા ઈન્સ્ટાગ્રામ પેઈજને ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો :
https://www.instagram.com/chronicleso...
📱અમારા ફેસબુક પેઈજ ને ફોલો કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: / 19cuvqajnu
#swaminarayan
#motivation
#Devotional
#GujaratiBhajan
#SwaminarayanSampraday
#NariRatno
#BhaktiKatha
#GujaratiSpiritual
#hindugodlife
#storytelling
#swaminarayankatha
#swaminarayankirtan
#swaminarayanmandir
#swaminarayanchesta
#swaminarayanbhagwan
#gujaratistory
#lifechangingstory
#moralstory
#satsang
#gujaratisatsang
#bhaktistatus
#bhagvan
#Dharmikvaato
#આવોસતસંગમાઁ
#devotionalstories
#hindu
#charitra
#harinilila
#lilacharitra
#lila
#raas
#swaminarayan
#shriji
#maharaj
#nilkanth
#દિવ્યચરિત્રકથા
#સ્વામિનારાયણભગવાન
#vadtal
#gadhpur
#swaminarayancharitrakatha