Перейти к содержимому

સિવેલા ટોપનું માપ લઈને પરફેક્ટ ટોપ કટીંગ કેવી રીતે કરવું? ✂️ /Ladies Top Cutting/ Gujarati Tailoring

Lady Tailor Studio

0:00 / 0:00

સિવેલા ટોપનું માપ લઈને પરફેક્ટ ટોપ કટીંગ કેવી રીતે કરવું? ✂️ /Ladies Top Cutting/ Gujarati Tailoring

84 просмотра · 2 нед. назад
Lady Tailor Studio
13 подписчиков
84 просмотра · 2 нед. назад
નમસ્કાર બહેનો 🙏❤️ આજે આ વિડિયોમાં આપણે સિવેલા ટોપનું માપ લઈને પરફેક્ટ લેડીઝ ટોપ કટીંગ કેવી રીતે કરવું તે શીખીશું. ✂️ આ સરળ પદ્ધતિથી તમે તમારા જૂના ટોપનું માપ લઈને નવા ટોપનું કટીંગ સરળતાથી કરી શકશો. વિડિયોમાં શીખીશું: ✅ સિવેલા ટોપનું માપ કેવી રીતે લેવું ✅ ટોપની લંબાઈ અને પહોળાઈનું માપ ✅ પરફેક્ટ ટોપ કટીંગ કરવાની રીત ✅ ઘરે બેઠાં સરળતાથી ટેલરિંગ શીખો વિડિયો ગમે તો Like 👍 કરો, Share કરો અને વધુ નવા ટેલરિંગ વિડિયો માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔔 આભાર ❤️ #TopCutting #LadiesTopCutting #GujaratiTailoring #SilaiKam #TailoringTips #TopMeasurement #LadiesTailoring #SewingTutorial