Перейти к содержимому

Dhan Dhan Reheñi Aajno Din Raliaamaño - Azmina Lakhani

Aly Sunderji

0:00 / 0:00

Dhan Dhan Reheñi Aajno Din Raliaamaño - Azmina Lakhani

29 122 просмотра · 9 л. назад
Aly Sunderji
132 тыс. подписчиков
29 122 просмотра · 9 л. назад
Ghat Paatna Betha (Sitting) Ginano also recited on the blessed day of Shukrawaari Beej. એજી ધન ધન રેહેણી આજનો દીન રલીઆમણો, ધન સા બીજ, ચંદર થાવર વારીઆ; રંગ રચાવજો ચંદર થાવર દીન ભલા, હેતેસુ રંગ રચાવજો; ઘટપાટ ધરમજ માંડયા, સેહેજે ઇમાન લાવજો.. ..૧ એજી આજ મારે સતગુરૂએ પાટ માંડીને ઘટ થાપીઆ, તબ લગ ધરમ, ધરમ સોહોમણાજી સતગુરૂએ ઘટપાટ થાપીઆ, મારા પાપ ગયા જુગા જગ તણા; એવી ગત ગંગા પોહોપ પરમલ ધરમ વીઆપીયો ચઇ જુગે.. ..૨ એજી સતનારે સાધુ તે ધરમના બેલીઆ, સાહેબજીના સુરીજન; તે મોરે મન વસી રહ્યાજી, સંસાર સાગર ધરમ લઇને ભેટજો અભીઆગત, એવો ધરમ લઈને કીરીઆ ન પાલે; તે નર પડીયા સરવે જુઠીઆજી.. ..૩ એજી તે નર દુરીજન દુખીઆ કુડા ને જુઠીઆ, તે પાપી પરહરો, પરહરો પાપીઆજી પરહરો પાપી, પરહરો, પરલીઓ પાપી પરલીઓ, એવા ધરમ લઈને જે કીરીઆ ન પાલે; તે નર પડીયા સરવે જુઠીઆજી.. ..૪ એજી આજ મારે સતગુરૂએ એમજ બોલીઆ, એવો સતપંથ ધરમ, ધરમ તમે પામીઆજી એવો પાત્ર પામીને છેત્રે કાંય પડો, એમ બોલેઆ ગુર સોહોદેવ; અમીરસ મુનીવરે ભરખીઆ, ધન રેહેણી ધન તેની રાતીઆજી.. ..૫ Eji Dhan dhan reheñi aajno din raliaamaño dhan saa beej, chandar thaavar vaaria rang rachaavjo chandar thaavar din bhala hetesu(n) rang rachaavjo ghat paat dharamaj maandiya seheje imaan laavjo.. ..1 Eji Aaj maare Satguru-e paat maandine ghat thaapiya tab lag dharam, dharam sohomña ji Satguru-e ghat paat thaapiya maara paap gaya jooga joog taña evi gat ganga pohop parmal dharam viaapiyo chayi jooge.. ..2 Eji Satna re saadhu te dharamna beliya Sahebji-naa surijan te more man vasi rahya ji sansaar saagar dharam laine bhetjo abhiaagat eva dharam laine kiriya na paale te nar padiya sarve juthiya ji.. ..3 Eji Te nar durijan dukhiya kuda ne juthiya te paapi parharo, parharo paapiya ji parharo paapi parharo, parliyo paapi parliyo, eva dharam laine je kiriya na paale te nar padiya sarve joothiya ji.. ..4 Eji Aaj maare Satguru-e emaj boliya evo Satpanth dharam, dharam tame paamiya ji evo paatr paami ne chhetre kaa(n)y pado em boleya Gur Sohodev amiras munivare bharkhiya dhan reheñi dhan teni raatiya ji.. ..5 #pirsadardin #ginan #ghatpaat #ghatpaatbetha #piranapith #satpanth #chandraat #beej #shukrwaribeej #savepiranadargah #nishkalank #gursohodev #alysunderji