Перейти к содержимому

“વાદળું દેખાયું એટલે ધાબે દોડી ગયા! 🌧️ વરસાદની રાહમાં…”

Hetu Ravi vlogs

0:00 / 0:00

“વાદળું દેખાયું એટલે ધાબે દોડી ગયા! 🌧️ વરસાદની રાહમાં…”

291 просмотр · 7 дней назад
Hetu Ravi vlogs
503 подписчика
291 просмотр · 7 дней назад
થોડુંક વાદળું થાય એટલે ધાબે દોડી જઈને વરસાદની રાહ જોવાની મજા જ કંઈક અલગ છે! 🌧️☁️ આજે આકાશમાં વાદળો જોઈને અમે ધાબા પર પહોંચી ગયા અને જોયું કે વરસાદ આવશે કે નહીં. 😍 ગામનું સુંદર વાતાવરણ, ઠંડો પવન અને વરસાદની મીઠી રાહ — આ બધું તમને આ વીડિયોમાં જોવા મળશે. ❤️ વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share 📲 | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. #વરસાદ #ગુજરાતીવ્લોગ #ગામડાનુંજીવન #ગુજરાતીવ્લોગ #Rain #VillageVlog #GujaratiVlog #Monsoon #વરસાદનીમજા