રણુંજા પોકરણ રામદેવપીર વાવ//Ramdevpir bavadi//rajasthan
Sadhima Tourist Vlogs
0:00 / 0:00
રણુંજા પોકરણ રામદેવપીર વાવ//Ramdevpir bavadi//rajasthan
275 просмотров · 2 г. назад
Sadhima Tourist Vlogs
1,12 тыс. подписчиков
275 просмотров · 2 г. назад
જય માતાજી મિત્રો આજે તમને બતાવીશું રામદેવપીર બનાવેલ વાવ રાણુંજા માં અને દર્શન કરાવીશું તો વીડિયો પૂરો જોજો
અને રામદેવરા પૂરું બતાવીશ તો વિડિઓ જોવો અને એક વાર કોમેન્ટ કરજો જય બાબારી આ આવેલ એક રામદેવરા ધામ રાજસ્થાન ના જેસલમેર જિલ્લા ના પોકરણ તાલુકામાં બાબા રામદેવ પીર અહીંયા જીવનત સમાધિ લીધેલ છે અને આજે પણ ભક્તો ને બાબા રામદેવપીર મનોકામનાઓ પુરી કરે છે અને અજમલરાજા ના ઘરે પોકરણ જન્મ લીધેલ છે અને મોટો મહેલ પણ આજે મોજુદ છે કિલ્લો પોકરણ એક વાર દર્શન કરવા જરૂર જાજો ગુજરાત થઈ અમદાવાદ થઈ લગભગ 600 કિલ્લો મીટર આવેલ છે જય બાબારી