Перейти к содержимому

Maru Man Dodi Dodi Amarnath Jay - DHUN MANDLI - Kiran Prajapati

Kiran Prajapati

0:00 / 0:00

Maru Man Dodi Dodi Amarnath Jay - DHUN MANDLI - Kiran Prajapati

12 130 177 просмотров · 2 года назад
Kiran Prajapati
418 тыс. подписчиков
12 130 177 просмотров · 2 года назад
Kiran Prajapati Present... Maru Man Dodi Dodi Amarnath Jay - DHUN MANDLI - Kiran Prajapati મારું મન દોડી દોડી અમરનાથ જાય - SINGER: KIRAN PRAJAPATI PRODUCER: SANJAY PRAJAPATI MUSIC: MANOJ VIMAL MIXING: HARDIK SAGAR LYRICS: TRADITIONAL DHUN MANDLI: BOTAD VIDEO: SAGAR SATANI PINTU JOSHI MITESH GOSAI RAJ MANDIR STUDIO BOTAD EDITING: SANJAY PRAJAPATI DISIGN: KAUSHAL PRAJAPATI SP.THANKS: MOGAL DHAM TARAGHARA LYRICS: શંકર ભગવાનનાં ઊંચા મંદિરીયા, નીચે બેસીને દર્શન થાય, મારું મન દોડી દોડી અમરનાથ જાય. ચણતા પારેવાને પાણો ન મારીએ, પાણો મારવાથી પાપ થાય... મારું મન.... બેઠેલી ગાયને પાટું ન મારીએ, પાટું મારવાથી પાપ થાય... મારું મન.... તુલસીને પાણીની લોટી ચડાવીએ, તુલસી સુકાય તો પાપ થાય... મારું મન.... દીવેથી દીવો કદી ના કરીએ એમ, દીવો કરવાથી પાપ થાય... મારું મન.... વહેતી નદીમાં કોઈ'દી ના થૂંકીએ, નદીમાં થૂંકવાથી પાપ થાય... મારું મન.... ચૂલેથી છાણું કોઈ'દી ના ભાંગીએ, એમ કરવાથી પાપ થાય... મારું મન.... સાધુ જમાડ્યા બ્રાહ્મણ જમાડ્યા, ભાણેજ ભૂખ્યો જાય તો પાપ થાય... મારું મન.... સાળી આવે તો સાડલો પેરે ને બેની રોવડાવ્યે પાપ થાય... મારું મન.... જીવન મળ્યું છે તો સત્સંગ કરીએ, સત્સંગથી પાપ ધોવાય... મારું મન.... _________________ Please Do Like, Share and Subscribe. #Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #MaruManDodiDodiAmarnathJayDhun #ShankarBhagvannaUchamandiriyaDhun #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #ramdhun #rambhajan #KiranPrajapatidhun #dhanydhanyAnjninajaya #hanumanji #anjninajayahanuman #KpStudioOfficial #Kiran_Prajapati #Kiran_Prajapati_Official #Kiran_Prajapati_New_Song #KP_Studio_Official ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ If you like this video don't forget to share with others & also share your views Thank you Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video 🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕 _________________ Instagram: Facebook: ------------------------------------------------------------------------------ Popular Song :- Aavi Rudi Aambaliya ni Dal    • Aavi Rudi Ambaliyani Dal | આવી રૂડી આંબલીય...   Kanku chhati Kankotri -    • KAKNU CHHATI KANKOTARI ||કંકુ છાંટી કંકોતર...   Gatrad ma-    • SHOBHE MAA GATRAL | " શોભે માં ગાત્રાળ " |...   Ram dev Ranuja vala-    • RAMDEV RANUJAVALA | VANITA PATEL | KIRAN P...   🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 For Serch :-