અંગ્રેજી શીખવાની ધમાકેદાર શરૂઆત | To Have ઝીરો લેવલથી | Basic English
Niral Aghara
0:00 / 0:00
અંગ્રેજી શીખવાની ધમાકેદાર શરૂઆત | To Have ઝીરો લેવલથી | Basic English
1 811 просмотров · 2 мес. назад
Niral Aghara
70,2 тыс. подписчиков
1 811 просмотров · 2 мес. назад
અંગ્રેજી શીખવાની ધમાકેદાર શરૂઆત | To Have ઝીરો લેવલથી | Basic English
#tohave #englishforbeginners #basicenglish
શું તમને To Have (Have, Has, Had, Will Have) સમજવામાં મુશ્કેલી પડે છે?
આ વીડિયોમાં મેં એક એવી સરળ અને યુનિક મેથડ શીખવી છે કે જેના દ્વારા માત્ર એક જ ટેબલ પરથી કરોડો અંગ્રેજી વાક્યો બનાવી શકશો.
📚 આ વીડિયોમાં તમે શીખશો:
✅ Have / Has નો સંપૂર્ણ ઉપયોગ (Present Tense)
✅ Had નો સંપૂર્ણ ઉપયોગ (Past Tense)
✅ Will Have નો સંપૂર્ણ ઉપયોગ (Future Tense)
✅ હકારાત્મક (Affirmative) વાક્યો
✅ નકારાત્મક (Negative) વાક્યો
✅ પ્રશ્નાર્થ (Interrogative) વાક્યો
✅ માત્ર 1 વાક્ય પરથી 9 નવા વાક્યો બનાવવાની જોરદાર ટ્રિક
✅ ગુજરાતીમાંથી અંગ્રેજી સરળતાથી બનાવવાની પ્રેક્ટિસ
✅ Spoken English માટે સૌથી ઉપયોગી Pattern Practice
આ વીડિયો ખાસ કરીને Beginners, વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અને Spoken English શીખવા માંગતા દરેક માટે ખૂબ ઉપયોગી છે.
🎯 આખો વીડિયો જરૂર જુઓ અને રોજ પ્રેક્ટિસ કરો. થોડા જ દિવસોમાં તમારો અંગ્રેજી બોલવાનો આત્મવિશ્વાસ વધી જશે.
📲 FREE PDF મેળવવા માટે WhatsApp કરો: 756 777 8020
#havehashad #dailyenglish #englishgujarati #easyenglish #learnenglish #englishcourse #grammarcourse #basicenglishgrammar #englishgrammar #spokenenglish #englishspeakingcourse #improveenglish