હોળી રમવા પધારો વનરાવનમાં - ઉષ્માબેન (કિર્તન લખેલું નીચે છે) હોળી રસિયા 2024
Nimavat Vasantben
0:00 / 0:00
હોળી રમવા પધારો વનરાવનમાં - ઉષ્માબેન (કિર્તન લખેલું નીચે છે) હોળી રસિયા 2024
19 895 просмотров · 2 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
19 895 просмотров · 2 года назад
હોળી રમવા પધારો વનરાવનમાં
કાના રમવા પધારો વનરાવનમાં
વનરાવનમાં શ્રી ગોકુળમાં
હોળી રમવા પધારો વનરાવનમાં
કાના રમવા પધારો વનરાવનમાં...
આવ્યો ફાગણ માસ આંબે કોયલ ટહુકે
ખીલ્યા કેસુડાના ફૂલ (૨) વનરાવનમાં
હોળી રમવા પધારો વનરાવનમાં
કાના રમવા પધારો વનરાવન માં...
સજી સોળે શણગાર આવી વ્રજ કેરી નાર
ગાયે હોળી કેરા ગીત (૨) વનરાવનમાં
હોળી રમવા પધારો વનરાવનમાં
કાના રમવા પધારો વનરાવન માં...
લઈ હાથમાં ગુલાલ મારી પિચકારીની ધાર
રંગમાં રોળ્યા નંદકુમાર (૨) વનરાવનમાં
હોળી રમવા પધારો વનરાવનમાં
કાના રમવા પધારો વનરાવન માં...
હોળી રમે મારો વાલો નંદ યશોદાનો લાલો
સૌને લાગે વાલો વાલો (૨) વનરાવનમાં
હોળી રમવા પધારો વનરાવનમાં
કાના રમવા પધારો વનરાવન માં...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ