Swaminarayan Mare Swaminarayan Bhajva by Premanand Swami
Dhaval Sakaria
0:00 / 0:00
Swaminarayan Mare Swaminarayan Bhajva by Premanand Swami
358 688 просмотров · 11 л. назад
Dhaval Sakaria
116 тыс. подписчиков
358 688 просмотров · 11 л. назад
મારે સ્વામિનારાયણ ભજવા રે,
દુરિજનિયાના સંગને તજવા રે,
મેં તો મેલ્યો સંસારિયો માડી,
જોવા સ્વામિનારાયણ દાડી... ૧
મુને સ્વામિનારાયણ ભાવે,
લોક સ્વામીની કહીને બોલાવે... ૨
વાટે ઘાટે ને જાતા (ને) વળતાં,
સ્વામિનારાયણ શ્રવણે સાંભળતા... ૩
મુખે સ્વામિનારાયણ ગાઉં,
લોકલાજ થકી ન લજાવું... ૪
પ્રેમસખી કહે સ્વામીને સારું,
કુરબાન કર્યું શિર મારું... ૫