Перейти к содержимому

Gujarat ના સિદ્ધપુરમાં ભરાતા ઊંટના મેળામાં કેવી રીતે થાય છે ઊંટનું વેચાણ | BBC NEWS GUJARATI

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat ના સિદ્ધપુરમાં ભરાતા ઊંટના મેળામાં કેવી રીતે થાય છે ઊંટનું વેચાણ | BBC NEWS GUJARATI

67 386 просмотров · 6 л. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
67 386 просмотров · 6 л. назад
#Melo #Siddhpur એક સમયે ગુજરાતની રાજધાની રહેતું અને સમૃદ્ધ ગુજરાતના પાટણ જિલ્લાનું સિદ્ધપુર હાલ પણ તેનાં પ્રાચીન મકાનો અને સ્થાપત્યને કારણે જાણીતું છે. વિક્રમ સંવત મુજબ કારતક મહિનાની અગિયારસથી આ મેળો શરૂ થાય છે અને પૂનમ સુધી ચાલે છે. સિદ્ધપુર-પાટણની આસપાસનાં ગામડાં અને રાજ્ય બહારથી પણ અહીં ઊંટ વેચનારા અને ખરીદનારાની ભીડ જામે છે. ઊંટના ખરીદ-વેચાણનું માધ્યમ બની ગયેલા આ મેળામાં સ્થાનિકોની સાથે સાથે વેપારીઓ પેઢી દર પેઢીથી ઊંટની લે-વેચ કરે છે. અનેક એવા પરિવારો છે જે વર્ષોથી આ મેળામાં ઊંટ લઈને આવે છે. તેમનો વેપાર આ મેળા થકી થાય છે. આ મેળામાં આવતા ગુજરાતના અને રાજસ્થાનના ઊંટો કઈ રીતે જુદા પડે છે. તે તથા કઈ રીતે ઊંટોનું વેચાણ થાય છે તે વીડિયોમાં જોવા મળશે. તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati Helo : BBC News ગુજરાતી ShareChat : bbcnewsgujarati