Перейти к содержимому

Surat Metro First Look | હીરા નગરીની ડાયમંડ ડિઝાઇન મેટ્રો ટ્રેન

News Gujarat Official

0:00 / 0:00

Surat Metro First Look | હીરા નગરીની ડાયમંડ ડિઝાઇન મેટ્રો ટ્રેન

23 254 просмотра · 2 дн. назад
News Gujarat Official
56,6 тыс. подписчиков
23 254 просмотра · 2 дн. назад
ડાયમંડ સિટી સુરતમાં હવે દેશની સૌથી અત્યાધુનિક અને હાઈટેક મેટ્રો ટ્રેન દોડવા માટે સંપૂર્ણ તૈયાર છે. ભારતભરમાં પહેલીવાર સુરતમાં ૧૧૦ ફૂટ ઊંડા 'સ્ટેક્ડ સ્ટેશન' બનાવવામાં આવ્યા છે અને મુસાફરોને રત્નનગરીનો અહેસાસ કરાવવા ખાસ 'ડાયમંડ થીમ' વાળું આકર્ષક ઇન્ટિરિયર તૈયાર કરાયું છે. ૭૦૦ વર્ષ જૂના ઐતિહાસિક વૃક્ષને કાપવાના બદલે મેટ્રોનો આખો રૂટ બદલવામાં આવ્યો અને ખાસ 'થર્ડ રેલ સિસ્ટમ' નાખવામાં આવી છે જેથી ભારે વાવાઝોડામાં પણ ટ્રેન નહીં અટકે. સુરતને સ્માર્ટ સિટી બનાવતી આ વર્લ્ડ ક્લાસ મેટ્રોની અંદરની ઝલક અને અદભુત એન્જિનિયરિંગનો પૂરો નજારો જોવા આ ખાસ રિપોર્ટ જુઓ. વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #SuratMetro #DiamondCity #MetroProject #SuratNews #GujaratNews #NewsGujaratOfficial #ModernEngineering #SmartCity ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate