Перейти к содержимому

આ હેલ્થી અને ગ્લુટેન ફ્રી ભાખરી એકવાર ચાખ્યા પછી અઠવાડિયામાં ત્રણ વખત આજ બનાવશો | Masala Bhakhari

Food is Life Gujarati

0:00 / 0:00

આ હેલ્થી અને ગ્લુટેન ફ્રી ભાખરી એકવાર ચાખ્યા પછી અઠવાડિયામાં ત્રણ વખત આજ બનાવશો | Masala Bhakhari

9 561 просмотр · 1 день назад
Food is Life Gujarati
29 тыс. подписчиков
9 561 просмотр · 1 день назад
આ હેલ્થી અને ગ્લુટેન ફ્રી ભાખરી એકવાર ચાખ્યા પછી અઠવાડિયામાં ત્રણ વખત આજ બનાવશો | Masala Bhakhari આજે બનાવીએ છીએ એકદમ ટેસ્ટી, કરકરી અને મસાલેદાર જુવારની મસાલા ભાખરી. 🌾જુવારના લોટમાં મસાલા ઉમેરીને બનાવેલી આ ભાખરી ચા સાથે નાસ્તામાં કે જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. 😋સરળ રીતથી ઘરે જ બનાવો પરફેક્ટ જુવારની મસાલા ભાખરી અને પરિવાર સાથે માણો. ❤️ વિડિયો પસંદ આવે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. JOWAR MASALA BHAKHRI, JOWAR BHAKHRI, JOWAR ROTI, JOWAR RECIPE, MASALA BHAKHRI, GUJARATI BHAKHRI, GUJARATI RECIPE, JOWAR FLOUR RECIPE, HEALTHY BREAKFAST, HEALTHY SNACK, INDIAN BREAKFAST, VILLAGE STYLE BHAKHRI, CRISPY BHAKHRI, SPICY BHAKHRI, BAJRA BHAKHRI, FOOD IS LIFE GUJARATI #JowarMasalaBhakhri #JowarBhakhri #JowarRecipe #MasalaBhakhri #GujaratiRecipe #GujaratiFood #HealthyRecipe #HealthyBreakfast #IndianFood #Bhakhri #JowarFlour #FoodIsLifeGujarati