મોતનો કૂવો જોયો🔥 ભચાઉ તાલુકાના સૌથી મોટા રામદેવપીર ના મેળામાં 😱 | Part 2 | MMChavdaVlogs
MMChavdaVlogs
0:00 / 0:00
મોતનો કૂવો જોયો🔥 ભચાઉ તાલુકાના સૌથી મોટા રામદેવપીર ના મેળામાં 😱 | Part 2 | MMChavdaVlogs
114 просмотров · 9 дней назад
MMChavdaVlogs
17 подписчиков
114 просмотров · 9 дней назад
🙏 જય રામદેવપીર 🙏
આજના MMChavdaVlogs ના નવા Vlog માં અમે ગયા ભચાઉ તાલુકાના સૌથી મોટા રામદેવપીર ના મેળામાં 🎡🎠
આ Vlog માં અમે ખાસ મોતનો કૂવો જોવા ગયા 😱🔥 જ્યાં કાર અને બાઈકના અદ્ભુત સ્ટંટ જોવા મળ્યા. મેળાની મજા, લોકોની ભીડ અને મોતના કૂવાનો રોમાંચ તમને આ વિડિયોમાં જોવા મળશે.
🎥 મોતનો કૂવો – Part 2
👍 Video ગમે તો Like કરો
🔔 MMChavdaVlogs ને Subscribe કરો
💬 Comment કરીને જણાવજો કે તમને મોતના કૂવાનો સ્ટંટ કેવો લાગ્યો.
❤️ આભાર મિત્રો, પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો!
#MMChavdaVlogs #RamdevpirMelo #BhachauMelo #MotNoKuvo #MautKaKuan #Part2 #Bhachau #Ramdevpir #GujaratVlog #GujaratiVlog #MelaVlog #VlogGujarati