Surat News | સુરત સ્મશાનગૃહમાં અંતિમક્રિયા પહેલાં મૃતદેહને ફરી ક્યા લઈ જવાયો?
News Gujarat Official
0:00 / 0:00
Surat News | સુરત સ્મશાનગૃહમાં અંતિમક્રિયા પહેલાં મૃતદેહને ફરી ક્યા લઈ જવાયો?
4 690 просмотров · 9 ч назад
News Gujarat Official
63,9 тыс. подписчиков
4 690 просмотров · 9 ч назад
Surat News | સુરત સ્મશાનગૃહમાં અંતિમક્રિયા પહેલાં મૃતદેહને ફરી ક્યા લઈ જવાયો?
શું સુરત રેલવે પોલીસ હત્યાના કોઈ ગંભીર મામલાને બિનવારસી લાશ ગણાવીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે? સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી 47 વર્ષીય નીતિનની શંકાસ્પદ લાશ મળી આવી હતી, જેના શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાન હોવા છતાં પોલીસે યોગ્ય તપાસ કરવાને બદલે તેને માત્ર બિનવારસી ગણાવી દીધી હોવાનો આક્ષેપ છે. જોકે, મીડિયાના ધારદાર સવાલો બાદ મામલો ગરમાયો અને અગ્નિસંસ્કાર માટે અશ્વિનીકુમાર સ્મશાને લઈ જવાયેલી લાશને તાત્કાલિક પરત બોલાવવાની ફરજ પડી છે. ઈજાના નિશાન હોવા છતાં પોલીસે ઉતાવળમાં એડી (AD) કેમ નોંધી અને આ મોત પાછળનું અસલી રહસ્ય શું છે, તેને લઈને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ શંકાસ્પદ કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે નહીં, તે કોમેન્ટમાં જરૂર જણાવો અને સચ્ચાઈ સામે લાવવા વીડિયો Share કરી News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#suratnews #SuratRailwayPolice #suratcrime #NitinDeathCase #gujaratnews #railwaypolice #newsgujaratofficial #shorts #breakingnews
(Surat Railway Police, Surat News, Nitin Death Case, Surat Railway Station, Unclaimed Dead Body, Gujarat Crime News, Railway Police Investigation)
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate