ઉર્વીશ જર્મની થી આવ્યા ને આજે સુરતમાં ત્રીજો દિવસ 🇩🇪✈️🇮🇳 | Gujarati Vlog | Mahek and Urvish Vlogs
Mahek and urvish vlogs
0:00 / 0:00
ઉર્વીશ જર્મની થી આવ્યા ને આજે સુરતમાં ત્રીજો દિવસ 🇩🇪✈️🇮🇳 | Gujarati Vlog | Mahek and Urvish Vlogs
3 601 просмотр · 1 день назад
Mahek and urvish vlogs
1,7 тыс. подписчиков
3 601 просмотр · 1 день назад
જય માતાજી & જય શ્રી કૃષ્ણ બધાને!
આજના વ્લોગમાં જુઓ અમારી સવારની મસ્તી, ઘરની નવી વસ્તુઓનું રિવ્યૂ અને છેલ્લે ઘરે મંગાવેલી સ્પેશિયલ પાણીપુરી પાર્ટી! 😋
વીડિયો પૂરો જોજો અને તમને કયો ભાગ સૌથી વધુ ગમ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો.
જો તમને અમારો વ્લોગ ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં! ❤️
00:00 - સવારની શરૂઆત અને નાસ્તો (મમ્મીની સ્પેશિયલ ભાખરી)
03:14 - સવારની ઘરની ધમાલ-મસ્તી
04:38 - નવો સ્માર્ટ ફેન (Smart BLDC Fan Review)
06:13 - મહેકનું નવું પોર્ટેબલ ગેજેટ
09:22 - નવું ટ્રાવેલ ટમ્બલર અને કપ
11:29 - સ્પેશિયલ પાણીપુરી પાર્સલનું આગમન
15:05 - પાણીપુરી અનબોક્સિંગ અને મસાલેદાર રિવ્યૂ
18:15 - ફેમિલી સાથે પાણીપુરી પાર્ટી & આઉટ્રો
#MahekAndUrvishVlogs #GujaratiVlog #DailyVlog #PaniPuriParty #FamilyVlog #GujaratiYouTuber #SuratVlogger #HomeVlog #GujaratiComedy #LifestyleVlog