Перейти к содержимому

કિનારો || Kinaro|| Gulab Thakor||Gujju love guru || Vahto Village boy|| Vandna Thakor|| Newsong 2022

Gujju Garba

0:00 / 0:00

કિનારો || Kinaro|| Gulab Thakor||Gujju love guru || Vahto Village boy|| Vandna Thakor|| Newsong 2022

85 855 просмотров · 3 года назад
Gujju Garba
57,9 тыс. подписчиков
85 855 просмотров · 3 года назад
#Gujjuloveguru #Vahtovillageboy #Gulabthakor #Vandanathakor #Newlovesong #Newgujratilovesong #Gujratisong #New_song_2022 #Gujratigit #Premnugit #Villageboy #Gulabthakornugit #gulabthakornagito #ગુજ્જુ_લવ_ગુરુ #વાહતો_વિલેજબોય #ગુજરાતી_ગીત #લવ_સોંગ #લવ_નું_ગીત #Gujrati_Trading_Song #પ્રેમ #કિનારો #Kinaro #તરસ્યા_આં_પ્રેમનો_તું_છે_કિનારો #Tarsya_aa_Premno_tu_chhe_kinaro #Marighadiyal_Ma_Samay_Chhe_Taro #gujju #Gujjunagit #gujjukomedi #Newgujratisong #Ashokthakor #Madstudiotharad #Bhuro #Vipul_Darji #Bhuranimoj #કલાસિકલ_લવ_song #Gulabji_thakor #Tervada #bevfasong #પ્રેમગીત #ગીત #Gujratisangit #gulabthakor #mad_Studio_Tharad #garba #આં_ખોળિયું_તારું_તું_જીવ_છે_મારો #Aa_kholiyu_taru_tu_jiv_se_maro #gujjuનાં_ગીત # ટાઈટલ: કિનારો સિંગર:ગુલાબ ઠાકોર ગીત: અશોક ઠાકોર રેકોર્ડિંગ: મેડ સ્ટુડિયો થરાદ સંગીત: ઇદ્રેશ ચૌહાણ એક્ટર: ગુજ્જુ લવ ગુરુ વાહતો વિલેજબોય વંદના ઠાકોર ભુરો વિલેજબોય એન્ડ ટીમ વિડિયો ડાયરેકટર: વિપુલ દરજી પાટણ ડી બી ઠાકોર વિલેજબોય સપોર્ટ: Dd Thakor, Foundation ટીમ શૈલેષ ભાઈ ડોકટર પ્રભાત ભાઈ ડોકટર લોકેશન: સૈલેશભાઈ ફાર્મ હાઉસ સલીમગઢ એન્ડ સૈલેશભાઇ ફોજી ફાર્મ હાઉસ તેર વાડા. lyrics: હો તરસ્યા આં દિલ નો તું છે કિનારો.. હો તરસ્યા આં દિલ નો તું છે કિનારો આ ખોળિયું છે તારું તું જીવ છે મારો હો મારા નસીબ મળ્યો તારો સથવારો(૨) આ ખોળિયું તારું તું જીવ છે મારો ઓ તડપે નયન મારા જલક તારી જોવા... દર્દીલું દિલ છે તું એની દવા..... હો દિલ ની કસમ તું આંખડી નો તારો(૨) આ ખોળિયું તારું તું જીવ છે મારો(૨) હો લાગે જો તડકો હું છાયો બની જાઉં, તારા પ્યાર માં બધું જ લુટાવું હો બને તું વાદળ હું મેઘ થઈ આવું.....મન ભરી ને મહોબત વરસાવું. હો મન નાં મંદિર માં મુરત છે તારી હું છું ફૂલ તું ખુશ્બુ છે મારી..... હો મારી ઘડિયાળ માં સમય છે તારો(૨) આ ખોળિયું તારું તું જીવ છે મારો (૨) હો પ્રીત નો માળો આં દિલ માં ગુંથાનો નસ નસ માં તારો પ્રેમ ઉભરાનો હો કિસ્મત નાં ચોપડા માં લેખ આં લખાણો મધુર સંગીત નાં સુરે હું ઘવાનો હો..પ્રીત ની પાંખે ઉડીએ આકાશ માં હારે હારે હાલીએ જીવન માં હો મળ્યા તમે મલી ખુશીઓ હજારો(૨) આ ખોળિયું તારું તું જીવ છે મારો હો તરસ્યા આં દિલ નો તું છે કિનારો(૨) આ ખોળિયું તારું તું જીવ છે મારો.(૨) Song Writer : અશોક ઠાકોર દૈયપ. 9687118066 Copyright owner Gujju Garba You tube Chenal Gulabji Thakor Tervada.