Std 12 BA First Exam Paper Style & Solution 2026 | બી.એ. પ્રથમ પરીક્ષા બ્લુપ્રિન્ટ સોલ્યુશન 2026
MB KHADELIYA
0:00 / 0:00
Std 12 BA First Exam Paper Style & Solution 2026 | બી.એ. પ્રથમ પરીક્ષા બ્લુપ્રિન્ટ સોલ્યુશન 2026
234 просмотра · 9 дн. назад
MB KHADELIYA
295 подписчиков
234 просмотра · 9 дн. назад
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો!
આ વિડિયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (BA) ની પ્રથમ પરીક્ષા 2026 ની પેપર સ્ટાઇલ (બ્લુપ્રિન્ટ) અને સંપૂર્ણ સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. આ વિડિયો તમને બોર્ડ અને પ્રથમ પરીક્ષામાં મહત્તમ ગુણ મેળવવામાં ખૂબ જ ઉપયોગી થશે.
📌 આ વિડિયોમાં શું શીખવા મળશે?
Std 12 BA First Exam Blueprint & Paper Style 2026
પ્રકરણ દીઠ ગુણભાર (Weightage) ની સમજ
સેક્શન A, B, C, D, E, F નું સંપૂર્ણ સોલ્યુશન
પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું તેની ટિપ્સ
#Std12BA #FirstExam2026 #BAPaperSolution #GSEB #Std12Commerce #Vidyakul #GyanGujarati #boardexam2026