ખાનદેશમાં સ્વામિનારાયણીય સત્સંગનો ઈતિહાસ | સત્સંગ ગોષ્ઠિ | BAPS Satsang
BAPS Satsang Gujarati
0:00 / 0:00
ખાનદેશમાં સ્વામિનારાયણીય સત્સંગનો ઈતિહાસ | સત્સંગ ગોષ્ઠિ | BAPS Satsang
30 614 просмотров · 3 мес. назад
BAPS Satsang Gujarati
54,4 тыс. подписчиков
30 614 просмотров · 3 мес. назад
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વનવિચરણ દરમ્યાન નીલકંઠવર્ણી રૂપે ખાનદેશની ધરાને પાવન કરી હતી. ત્યારથી લઈને આજ પર્યંત, ખાનદેશના ભક્તોની સેવા, તેઓનું સમર્પણ અને તેઓના સ્નેહે ભગવાન અને ગુરુઓના હૃદયમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પૂ. આનંદજીવનદાસ સ્વામી અને પૂ. જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ દાયકાઓના તેઓના સત્સંગ વિચરણ દરમ્યાન આનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. પૂ. ભક્તિસાગરદાસ સ્વામી આ બંને સંતો સાથેની પ્રશ્નોત્તરીના માધ્યમથી તે પ્રસંગો આપણી સમક્ષ રજૂ કરે છે. ખાનદેશની એ પવિત્ર ભૂમિમાં જ થયેલી આ ગોષ્ઠિ ખાનદેશમાં સ્વામિનારાયણીય સત્સંગનો ઈતિહાસ જણાવે છે અને સાથે સાથે ત્યાંના ભક્તોની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ દર્શાવીને આપણાં અંતરમાં અહોભાવ ઉત્પન્ન કરે છે.
#SatsangGoshthi #Swaminarayan #PramukhSwamiMaharaj #MahantSwamiMaharaj #Khandesh #BAPSsatsangGuj