Перейти к содержимому

દશેરાની મજા અને ભવ્ય માહોલ | #gujrativlog #gujjujodivlog#viralvideo #navratri ‪@bodlaparivar‬

Gujju Jodi Vlogs 👫

0:00 / 0:00

દશેરાની મજા અને ભવ્ય માહોલ | #gujrativlog #gujjujodivlog#viralvideo #navratri ‪@bodlaparivar‬

371 просмотр · 2 дн. назад
Gujju Jodi Vlogs 👫
55 подписчиков
371 просмотр · 2 дн. назад
આજે દશેરાના પાવન દિવસે અમારા ગામમાં ભવ્ય ઉજવણી જોવા મળી. 🚩✨ ગામમાં માતાજીના ગરબા અને મોડવીઓ નીકળી, સાથે ઢોલ-નગારાના સરસ વાજતે-ગાજતે સમગ્ર ગામમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ છવાઈ ગયો. 🙏🥁 માતાજીની મોડવી લઈને સૌ ગરબે ઘૂમ્યા અને ખૂબ જ આનંદ-ઉત્સાહ સાથે દશેરાની ઉજવણી કરી. 💃🕺 આ ખાસ પ્રસંગે આજુબાજુના ગામોમાંથી પણ ઘણા મહેમાનો આવ્યા હતા અને સૌએ સાથે મળીને ખૂબ મોજ-મજા માણી. ❤️🎉 આવો, અમારા Gujju Jodi Vlog સાથે દશેરાની આ સુંદર ઉજવણીનો આનંદ માણો. 😊 🙏 વિડિયો ગમે તો Like, Share અને Subscribe જરૂર કરજો. ❤️ Gujju Jodi Vlog ને તમારો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. #dasheraspecial #GujjuJodiVlog#viral #viralvideo #youtubeshorts #suport #new #navratri #creator