Перейти к содержимому

Kajal Maheriya New Song | પહેલો પ્રેમ | Pahelo Prem | Gujarati New Latest Song 2023 | ગુજરાતી ગીત

Saregama Gujarati

0:00 / 0:00

Kajal Maheriya New Song | પહેલો પ્રેમ | Pahelo Prem | Gujarati New Latest Song 2023 | ગુજરાતી ગીત

1 659 693 просмотра · 3 г. назад
Saregama Gujarati
4,87 млн подписчиков
1 659 693 просмотра · 3 г. назад
કાજલ મહેરિયાનું ગુજરાતી લેટેસ્ટ નવું ગીત જુઓ જે "પહેલો પ્રેમ" ની વાર્તા કહે છે! Credits: Singer: Kajal Maheriya Artist: Shahid Seikh, Yashvi Patel Producer: Red Velvet Cinema Director: Faruk Gayakwad, Naresh Rajput Concept & Screenplay: Purvi Vasava Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Music: Ravi Nagar, Rahul Nadiya Lyrics: Brijesh Daderiya (Mahek) D.O.P: Sehzad Mansuri(Tipu), Brijesh Gurjar Edit: Naresh Rajput,(Happy Movies) Co.Artist: Raj Prajapati, RD ,Brijesh Gurjar, Riya jaiswal, Goral Patel, Dhruvi, Ankita, Renu, Pooja Makeup: Goral Patel Production: Mahesh Prajapati Lighting: Mahesh Prajapati Background music: Druvin Mevada Special Thanks: Gujarat Resort Jaisalmer Lyrics: પહેલો પ્રેમ ગાયક: કાજલ મહેરિયા સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા હો ચાંદ તારો ની બારાત હશે...(2) જિંદગી માં એવી પણ રાત હશે હો નવા નવા પ્રેમ ની શરૂઆત હશે...(2) જિંદગી માં એવી પણ રાત હશે હો પહેલી વાર જયારે બે દિલ મળશે મન ભરીને વાતો ઘણી કરશે હો પહેલા પ્રેમની આ રજૂઆત હશે..(2) જિંદગી માં એવી પણ રાત હશે...(2) હો કસમો નિભાવશુ રસમો નિભાવશુ અગ્નિ સાક્ષી એ વચનો નિભાવશુ હો જિંદગી ના સફર માં સાથે મળીને પ્રેમ ના મીઠા અમે બીજ રે વાવશું હો અકબંધ અમે વિશ્વાશ કરીશું સુખદુઃખ ના એવા સાથી બનીશું જુદા પાડવાની હોઠે ના વાત હશે...(2) જિંદગી માં એવી પણ રાત હશે...(2) હો ચાંદ ને જોઈ ચાંદની હરખાશે સુરજ ના કિરણે અજવાળું પથરાશે ખુશીયો ભરેલો દાડો રે ઉગશે ઘર ઓનગણિયે તુલસી મહેકશે હો વડીલો ના માથે આશીર્વાદ હશે હૈયે ઉમંગ ને આનંદ હશે હો ભવો ભવ નો એ સંગાથ હશે યાદગાર એ મુલાકાત હશે જિંદગી માં એવી પણ રાત હશે હો ચાંદ તારો ની બારાત હશે જિંદગી માં એવી પણ રાત હશે જિંદગી માં એવી પણ રાત હશે...(2) Pahelo Prem Ho Chand Taro Ni Barat Hashe…(2) Jindagi Ma Evi Pan Raat Hashe Ho Nava Nava Prem Ni Sharuaat Hashe…(2) Jindagi Ma Evi Pan Raat Hashe Ho Paheli Vaar Jyare Be Dil Malashe Man Bharine Vaato Ghani Karashe Ho Pahela Prem Ni Rajuaat Hashe…(2) Jindagi Ma Evi Pan Raat Hashe Ho Kasamo Nibhavishu Rasamo Nibhavishu Agni Sakshi E Vachano Nibhavishu Ho Jindagi Na Safar Ma Sathe Maline Prem Na Mitha Ame Bij Re Vavishu Ho Akbandh Ame Vishvash Karishu Sukh Dukh Na Eva Sathi Banishu Juda Padavani Hothe Na Vaat Hashe…(2) Jindagi Ma Evi Pan Raat Hashe…(2) Ho Chand Ne Joi Chandani Harkhashe Suraj Na Kirane Anjavalu Patharashe Khushiyo Bharelo Dado Re Ugashe Ghan Onganiye Tulashi Mahekashe Ho Vadilo Na Mathe Ashirvad Hashe Haiye Umang Ne Aanand Hashe Ho Bhavo Bhav No E Sangaath Hashe Yaadgaar E Mulakat Hashe Jindagi Ma Evi Pan Raat Hashe Ho Chand Taro Ni Baarat Hashe Jindagi Ma Evi Pan Raat Hashe Jindagi Ma Evi Pan Raat Hashe…(2) #paheloprem #kajalmaheriyanewsong #saregamagujarati #kajalmaheriya #kajalmaheriyanewwatsaapstatus #newgujaratisong2023 #newgujaratisong #gujaratigeet #gujaratisongs Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal   Pahelo Prem, Kajal Maheriya New Song, પહેલો પ્રેમ, New Latest Song 2023, ગુજરાતી ગીત, કાજલ મહેરીયા ના ગીત, કાજલ મહેરીયા ના ગીતો, kajal maheriya new song, gujarati song, kajal maheriya, tame mane gamo cho, kajal maheriya na geet, કાજલ મહેરીયા, gujarati geet, kajal maheriya song, ગુજરાતી ગીતો, gujarati song kajal maheriya, gujarati new song, kajal mehariya, kajal maheriya na song, kajal maheriya na gito, gujrati song, gujarati new song 2023, jignesh kaviraj new song, ગુજરાતી સોંગ, kajal mehariya na geeto, ગીત, gujarati song new, gujarati geeto, new song, Trending songs