Перейти к содержимому

1 દિવસ Rapido ચલાવી 😎 કેટલા કમાયો ? Rajkot Vlogger Style 🔥

Traveller Uttu

0:00 / 0:00

1 દિવસ Rapido ચલાવી 😎 કેટલા કમાયો ? Rajkot Vlogger Style 🔥

131 просмотр · 3 мес. назад
Traveller Uttu
3,04 тыс. подписчиков
131 просмотр · 3 мес. назад
આ વિડિયો માં મેં એક દિવસ માટે Rapido ચલાવી ને કેટલા પૈસા કમાઈ શકાય એનો રિયલ ચેલેન્જ લીધો છે 🚀 Rajkot city માં ગ્રાઉન્ડ લેવલ પર જઈને સાચો અનુભવ શેર કર્યો છે — Ride, time, earning અને actual reality બધું જ બતાવ્યું છે 💰 જો તમે પણ Rapido join કરવાનું વિચારી રહ્યા છો અથવા side income માટે idea શોધી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ કામનો છે 👍 Full day earning reality 😲 Kitla rides mali? Ketlo time lagyo? Actual profit ketlo thayu? આ બધાનો honest answer આ વિડિયો માં મળશે 💯 👉 Video full joyo ane tamaro opinion comment ma jarur lakhjo! #Rapido #RapidoEarning #RajkotVlogger #GujaratiVlog #BikeTaxi #OneDayChallenge #EarningChallenge #DailyIncome #SideIncomeIndia #RapidoCaptain #VlogGujarati #IndianVlogger #Rajkot #MoneyChallenge #RealEarning