
Идёт прямой эфир
Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.
અખાડો LIVE | કિંજલ રબારીનો EXCLUSIVE રિપોર્ટ| કિંજલ રબારીના ગામમાં ધિંગાણું કોણે કરાવ્યું ?
В эфиреСейчас смотрят: 2 · Трансляция началась 8 сент. 2026 г.
News Gujarat Official
42,5 тыс. подписчиков
Сейчас смотрят: 2 · Трансляция началась 8 сент. 2026 г.
અખાડો LIVE | કિંજલ રબારીનો EXCLUSIVE રિપોર્ટ| કિંજલ રબારીના ગામમાં ધિંગાણું કોણે કરાવ્યું ?
અમદાવાદના CBD મોલથી ફરાર થયેલી કિંજલ રબારી અને અશોક ચૌધરી અત્યારે ક્યાં છે? કિંજલનું છેલ્લું લોકેશન વિસનગર બતાવે છે, તો પછી બંને દુબઈ ભાગી ગયાની વાત ક્યાંથી આવી? કિંજલે એવું કેમ લખ્યું કે "મુકેશ મારી સાથે બળજબરી કરતો હતો" અને હવે "જ્યાં જગ્યા મળશે ત્યાં રહીશું"?
આજે અખાડાના આ એક્સક્લુઝિવ LIVE રિપોર્ટમાં જુઓ કે કિંજલ ભાગી ત્યારે મુકેશ દેસાઈને ખેંચીને લઈ જનારો એ સફેદ શર્ટવાળો શખ્સ કોણ હતો? કિંજલના ગામમાં ધિંગાણું કોણે કરાવ્યું? અને સૌથી મોટો સવાલ... દીકરી બીજા સમાજમાં જાય તો આબરૂ જાય અને દીકરો લાવે તો આબરૂ વધે, આ સામાજિક માનસિકતા પાછળનું ગણિત શું છે? મુકેશ દેસાઈની પીડા અને કિંજલના ડેરીંગનો આખો ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ લાઈવ.
વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#kinjalrabari #MukeshDesai #ashokchaudhary #Akhado #live e #gujaratnews #newsgujaratofficial #gujaratcrime
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate