મહાતપસ્વી પધારો... તપસ્યા song 0.2 ll Singer Asmita k shah Ahmedabad #Latest Tapasya Song
Singer Asmita Shah
0:00 / 0:00
મહાતપસ્વી પધારો... તપસ્યા song 0.2 ll Singer Asmita k shah Ahmedabad #Latest Tapasya Song
73 572 просмотра · 2 года назад
Singer Asmita Shah
3,78 тыс. подписчиков
73 572 просмотра · 2 года назад
Album: મહાતપસ્વી પધારો...
તપસ્યા song
Singer: Asmita shah
Lyrics: Asmita shah
Music: Mohit Soni
Record:Creatika studio
Video: Kinjal Shah ,
Sunny Photography
original song credits:
------------------------------------
film : Nayikadevi
song: patan na patrani
#latesttapasyasong
#asmitashah
#jaintapasyasong
#mahatapaswipadharo
#tapaswientrysong
#tapasyadancesong
#tapaswipadharo
#jaindancesong
Suggested song:
----------------------------
• Видео
• પારણાં ની કરો તૈયારી..ll Latest Tapasya pa...
• તપસ્વી ની કંકોતરી song || Singer Asmita K ...
Song Lyrics:
--------------------
...... મહાતપસ્વી પધારો....
✍️Asmita k shah
(Ahmedabad)
હે..મહા તપસ્વી પધારો
ધન્ય તપસ્વી પધારો
આંગણે પધારો......
આજ તમે શાસનના શણગારા થઈને પધારો (૨)
હે..રૂમઝૂમ રૂમઝૂમ આવો
પાવન પગલાં પાડો ...
આંગણે પધારો....
આજ તમે વીરના સાચા વારસ થઈને પધારો...(૨)
હો..સત્વ તમારું જોઈ અમારું, મસ્તક ઝૂકે તમકોર .. ભક્તિને ભાવની હેલી જો વરસે ,સહુ જન ભાવવિભોર ..(૨)
કર્મના બંધન તોડી ,તવ આતમ ને અજવાળો ...
અણહારક પદ ને પામી , મુક્તિ પથ આપ બિરાજો...
હો..મહા તપસ્વી પધારો ..
ધન્ય તપસ્વી પધારો..
આંગણે પધારો..
આજ તમે શાસનના શણગારા થઈને પધારો..
આજ તમે વીરના સાચા વારસ થઈને પધારો..
હો હો હો હો હો હો હો હો .....