Перейти к содержимому

Laxmi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Sharnam Mamah |

IVY Meshwa Lyrical

0:00 / 0:00

Laxmi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Sharnam Mamah |

184 432 просмотра · 2 года назад
IVY Meshwa Lyrical
546 тыс. подписчиков
184 432 просмотра · 2 года назад
‪@IVYMeshwaLyrical‬ Presenting : Laxmi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Sharnam Mamah | #laxmi #lyrical #dhun Audio Song : Laxmi Maa Sharnam Mamah Singer : Ruchita Prajapati Lyrics : Rajesh Chauhan Music : Dhaval Kapadiya Genre : Gujarati Devotional Dhun Deity : Mahalaxmi Mata Temple: Mahalaxmi Mandir - Mumbai Festival :Dhanteras,Diwali Label : Meshwa Electronics હો..લક્ષ્મી માઁ શરણમ્ મમઃ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ કમળપત્ર બીરાજતી માઁ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..લક્ષ્મી માઁ શરણમ્ મમઃ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ વિષ્ણુપ્રિયા દિનદયાળુ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..આદિ અનાદિ તુમ જગદંબા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ શક્તિ નિહાળી પામુ અચંબા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..ધરતી ધરા અંબર માં વ્યાપી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ સઘળે તારી શક્તિ વ્યાપી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..પરાવાણીમાં તું સંભળાતી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ અલૌકિક છે માયા તારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..કર્મ માતા તું પરમેશ્વરી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ મૂળ બ્રહ્માંડ માં વાઘેશ્વરી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..વિશ્વ ચલાવતી વિશ્વેશ્વરી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ વરદાન દેતી દાનેશ્વરી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..પરમાણુ માં પ્રકાશ તારો લક્ષ્મી માઁ શરણમ્ મમઃ મહિમા તારો છે ખુબ ન્યારો લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..તુજ કૃપા વિના થાય ના જ્ઞાન લક્ષ્મી માઁ શરણમ્ મમઃ ટાળી દેજો મારુ અજ્ઞાન લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..પરમ કૃપાળુ કલ્યાણકારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ ભવ ના દુઃખડા ભાંગવા વાળી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..રિદ્ધિ સિદ્ધિ તું દેનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ દારુણ દુઃખડા તું હરનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..કુળ કુટુંબ ને તું તારનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ અંતર આશા તું પુરનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..લીલીવાડી તું રાખનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ જીવન ને ગતિ તું આપનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..સુખ સમૃધ્ધિ દેતી માતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ સદ્દજ્ઞાનની તું છે દાતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..નસીબ ના ચોપડે સુખ લખનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ આવતી ઉપાધી તું ટાળનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..વગર માંગે તું દેનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ મેર સદા મીઠી કરનારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..મંગલકારી તું મહામાયા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ સુખ ની સદા દેતી છાયા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..નબળા ગ્રહો ને બળવાન કરતી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ પરગટ પરચા એવા પુરતી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..નમન કરતા માઁ તને નર ને નારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ સુખદાતા માઁ તુજ ને જાણી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..તું છે માડી જાગતી જ્યોત લક્ષ્મી માઁ શરણમ્ મમઃ રાખે કઈ ના માડી ખોટ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..મહાશક્તિ તું મહામાયા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ ચરણે મળે સુખ ની છાયા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..જીવન મારુ ધન્ય બનાવો લક્ષ્મી માઁ શરણમ્ મમઃ દુઃખ દરિદ્રતા મારી હટાવો લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..મુર્તિ તારી મંગકારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ અમીયલ નજરુ ન્યારી તારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..તું દયાળુ માઁ પરમ કૃપાળુ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ તારું નામ દુઃખ હરનારું લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..ત્રિભુવન તારણહાર માતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ ભક્તિ મુક્તિ ની તું માઁ દાતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..ભોળી ભવાની તું ભગવતી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ દર્શન દેજો માઁ જગજનની લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..જેવો છું હું તમારો બાળ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ લેજો માડી શરણે માત લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..દુનિયા ની દાતાર માવલડી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ દરીયે તારજો મારી નાવલડી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..વિશ્વંભરી અખિલેશ્વરી માતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ જગજનની મુક્તિ ફળદાતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..ગૌગંગા ગાયત્રી ગીતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ પરાપરમેશ્વરી પુનીતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..ભય કલેશ માં તમે મટાડો લક્ષ્મી માઁ શરણમ્ મમઃ દારુણ દુઃખ થી અમને ઉગારો લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..રિદ્ધિ સિદ્ધિ ની તું સુખદાતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ મનવાંછિત ફળ માઁ દેતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..નેહ નીતરતી આંખડી તારી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ બગડેલી બાજી સુધાર માડી લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..અભયદાઈની તું છે માતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ સૌ જીવો ની તું સુખ દાતા લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..જીવન ની ગતિ તું સુધારે લક્ષ્મી માઁ શરણમ્ મમઃ માન સન્માન તું અપાવે લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..કર જોડી રાજેશ બોલે લક્ષ્મી માઁ શરણમ્ મમઃ ફુલડે વધાવતા મેશ્વા બોલે લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..લક્ષ્મી માઁ શરણમ્ મમઃ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ કમળપત્ર બીરાજતી માઁ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..લક્ષ્મી માઁ શરણમ્ મમઃ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ કમળપત્ર બીરાજતી માઁ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ હો..લક્ષ્મી માઁ શરણમ્ મમઃ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ કમળપત્ર બીરાજતી માઁ લક્ષ્મી માઁ શરણમ્ મમઃ બોલ શ્રી લક્ષ્મી માત ની જય