Перейти к содержимому

🌺શરદ ઋતુનુ ભજન🌺વાલા રાસે રમવાને વેલા આવજો રે 🌺એકદમ નવો રાસ🌺 🌺લખેલું છે 🌺 રાધા મંડળ 🌺 વડોદરા 🌺

RADHA MANDAL, VADODARA

0:00 / 0:00

🌺શરદ ઋતુનુ ભજન🌺વાલા રાસે રમવાને વેલા આવજો રે 🌺એકદમ નવો રાસ🌺 🌺લખેલું છે 🌺 રાધા મંડળ 🌺 વડોદરા 🌺

559 просмотров · 1 дн. назад
RADHA MANDAL, VADODARA
3,8 тыс. подписчиков
559 просмотров · 1 дн. назад
ભજન:- વર્ષાઋતુ પુરી થઈ રે.. આવ્યા શરદ ઋતુના દિન (૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે ઝરૂખે ઉભા રાધાજી જૂને વાટડી રે દર્શન માટે તરસે નૈન(૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે વ્રજનારી જૂને છે તમે વાટડી રે ખાધા નથી ધરાઈને ધાન(૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે વ્હાલા જમુના વહે તમ આશ ઉછળે કૂદે ને શાંત થાય (૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે પ્રભુજી ગોપ સખા સુના દિશે રે ગાવડી તક તક તાકે નૈન (૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે આંબે, લીંબુ કંદમ ઉભા આશમાં રે એક દિન આવશે તમારો શ્યામ (૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે વ્રજની ભૂમિ જૂવે તમારી વાટડી રે હૈયે ધરી ધીરજ ને હામ (૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે આવી શરદપૂનમની રાતડી રે ચાંદની વેરે છે ચંદ્ર પ્રકાશ (૨) વાલા રાસે રમવાને વેલા આવજો રે