Перейти к содержимому

Ahmedabad RTO: Driving Licence Test Gets Tough! AI Track Leaves Most Car Applicants Failed | TV9

TV9 Gujarati

0:00 / 0:00

Ahmedabad RTO: Driving Licence Test Gets Tough! AI Track Leaves Most Car Applicants Failed | TV9

6 215 просмотров · 1 месяц назад
TV9 Gujarati
5,01 млн подписчиков
6 215 просмотров · 1 месяц назад
Ahmedabad RTO: Driving Licence Test Gets Tough! AI Track Leaves Most Car Applicants Failed | TV9 અમદાવાદના નવા RTOમાં AI-based Driving Test Track શરૂ થયા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા હવે વધુ કડક બની છે. માત્ર Steering પકડીને કાર ચલાવવાથી હવે કામ નહીં ચાલે, કારણ કે AI Track ઉમેદવારની Driving Skillsને અનેક માપદંડો પર ચકાસી રહ્યો છે. માત્ર એક મહિનાના આંકડા સામે આવ્યા બાદ ચોંકાવનારી તસવીર સામે આવી છે, જેમાં Car Driving Test આપનારા 10માંથી 8થી વધુ ઉમેદવારો Fail થયા છે. બીજી તરફ Two-Wheeler Testમાં પણ લગભગ 4માંથી 1 ઉમેદવાર પાસ થઈ શક્યો નથી. આ આંકડાઓએ સવાલ ઉભો કર્યો છે કે શું અત્યાર સુધી Driving Testમાં ઢીલ આપવામાં આવતી હતી? કે પછી AI Technologyએ હવે ડ્રાઇવિંગની સાચી હકીકત સામે લાવી છે? નવા AI Driving Track પર ઉમેદવારોની Driving Accuracy, Control અને Skillsનું કડક પરીક્ષણ થઈ રહ્યું છે. Driving Licence મેળવવા માટે હવે માત્ર ટેસ્ટ પાસ કરવો નહીં, પરંતુ ખરેખર સારી રીતે વાહન ચલાવવું પણ જરૂરી બની રહ્યું છે. આખરે Ahmedabad RTOના આ AI Testમાં આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો કેમ Fail થઈ રહ્યા છે? જુઓ TV9નો આ ખાસ અહેવાલ અને જાણો સમગ્ર હકીકત. Ahmedabad RTOનો AI-based Test Track Road Safety માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. આ Technology દ્વારા Driving Testમાં Human Intervention ઘટાડીને ઉમેદવારની Driving Performanceનું વધુ ચોક્કસ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. Car અને Two-Wheeler બંને માટે ટેસ્ટની પ્રક્રિયા વધુ Transparent અને Strict બનતા હવે Driving Licence માટે તૈયારી કરનારા ઉમેદવારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. શું AI Trackના કારણે ખરેખર બિનકાબેલ ડ્રાઇવરોને Licence મળતું અટકશે? શું આવા Automated Driving Tests સમગ્ર ગુજરાતમાં લાગુ થવા જોઈએ? તમારો અભિપ્રાય Commentમાં જણાવો. Road Safety, RTO Rules, Driving Licence અને Gujaratની દરેક મહત્વની Update માટે TV9ને Like, Share અને Subscribe કરો. #drivingtest #aitesting #drivinglicence #rto #ahmedabad #gujarat #tv9gujarati Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH ====== Social Media A/Cs Youtube Channel -    / tv9gujaratinews   FB -   / tv9gujarati   Instagram : https://bit.ly/2uYyP2b Twitter -   / tv9gujarati   Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU " Email : - tv9webdesk@gmail.com