Shatrunjay Tap
Vibrant Jinshasan
0:00 / 0:00
Shatrunjay Tap
5 330 просмотров · 1 г. назад
Vibrant Jinshasan
2,8 тыс. подписчиков
5 330 просмотров · 1 г. назад
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થમંડન શ્રી આદિનાથ દાદાની ૫૦૦ મી સાલગીરી ના ઉપલક્ષમાં સામૂહિક ૧૦૦૮+ શત્રુંજય તપની આરાધના રાજનગર માં થવા જઈ રહી છે.
૧૬ જુલાઈ થી આ તપ નો પ્રારંભ થાય છે.
રાજનગર અમદાવાદ ના બધા જ સંઘો ને અને દરેક વ્યક્તિ ને દાદા આદિનાથ સાથે જોડાણ બાંધવાનો અજોડ અવસર આંગણે આવ્યો છે.
ચાલો આપને સહુ આમાં જોડાઈએ.