Перейти к содержимому

મારે ઘરે તાંબા પિત્તળ ના બેડા ગાગર લુમે જુમે રે (લગન ગીત નીચે લખેલું છે) Lagna song | Gujarati song

Gau Seva Official

0:00 / 0:00

મારે ઘરે તાંબા પિત્તળ ના બેડા ગાગર લુમે જુમે રે (લગન ગીત નીચે લખેલું છે) Lagna song | Gujarati song

85 600 просмотров · 1 год назад
Gau Seva Official
18 тыс. подписчиков
85 600 просмотров · 1 год назад
ગીત:- મારે ઘરે તાંબા પિત્તળ ના બેડા ગાગર લુમે જુમે રે જીગલ વહુ ને કિશનભાઇ ન ગમે ગાગર લુમે જુમે રે એને જેઠાલાલ ગમે ગાગર રૂમે જુમે રે મારા ઘરે તાંબા પિત્તળ ના બેડા ગાગર લુમે જુમે રે શિવાની વહુ ને આર્યન ભાઈ ન ગમે ગાગર લુમે જુમે રે એને સોઢી ભાઈ ગમે ગાગર લુમે જુમે રે મારે ઘરે તાંબા પીતળના બેડા ગાગર લુમે જુમે રે મીરા વહુ ને શિવમ ભાઈ નો ગમે ગાગર લુમે જુમે રે એને પોપટલાલ ગમે ગાગર લુમે જુમે રે ક્રિષ્ના વહુ ને હાર્દિકભાઈ ન ગમે ગાગર લુમે જુમે રે એને બાઘા ભાઈ ગમે ગાગર લુમે જુમે રે આસ્થા વહુ ને બ્રિજેશભાઈ ન ગમે ગાગર લુમે જુમે રે એને હાથીભાઈ ગમે ગાગર લુમે જુમે રે રીંકલ વહુ ને સંદીપભાઈ નો ગમે ગાગર લુમે જુમે રે એને ચંપક ચાચા ગમે ગાગર લૂમે ઝૂમે રે શોભના વહુ ને હર્ષદભાઈ નો ગમે ગાગર રૂમે જુમે રે એને ઐયર ભાઈ ગમે ગાગર લુમે જુમે રે વિભા વહુ ને રોહિતભાઈ નો ગમે ગાગર લુમે જુમે રે એને નટુ કાકા ગમે ગાગર લુમે જુમે રે વિનુભાઈ ને ઇલાબેન નો ગમે ગાગર રૂમે જુમે રે એને બબીતા બહુ ગમે ગાગર લુમે જુમે રે મારે ઘરે તાંબા પિત્તળ ના બેડા ગાગર લુમે જુમે રે #gausevaofficial #lagangeet #gujaratilagnageet #gujarati_traditional_kirtan #ગુજરાતી_લગન_ગીત #bhajan #satsang #gujrati #gujratibhajan #કીર્તન #ભજન #gujaratibhaktigeet #sarkari #gujaratitrendingsong #fatana