બધું Pack કરીને Garden પહોંચી ગયા! 😱 | Sandwich Party + Friends સાથે Full Masti| Gujju in Canada 🇨🇦
Gujju In Canada
0:00 / 0:00
બધું Pack કરીને Garden પહોંચી ગયા! 😱 | Sandwich Party + Friends સાથે Full Masti| Gujju in Canada 🇨🇦
9 604 просмотра · 2 мес. назад
Gujju In Canada
136 тыс. подписчиков
9 604 просмотра · 2 мес. назад
આજના Gujarati Canada Vlog માં મજા જ કંઈક અલગ હતી! 😂❤️
પહેલા ઘરે બધા મિત્રો સાથે sandwich માટે vegetables chopping કરી 🥗, filling તૈયાર કરી અને બધું pack કર્યું.
પછી બધું લઈને નજીકના Garden માં પહોંચી ગયા 🌳🇨🇦
ત્યાં friends સાથે games રમ્યા, મસ્તી કરી, ઘણી બધી વાતો અને ગપ્પા કર્યા 😂
અને પછી શરૂ થઈ અમારી Garden Sandwich Party 🥪🔥
Fresh sandwiches શેકીને બધા મિત્રો સાથે બેસીને ખાધા અને beautiful evening enjoy કરી ❤️
આવો simple Canada life, Gujarati friends, food અને real-life fun તમને ગમે તો video ને LIKE 👍 કરો, SHARE ❤️ કરો અને CHANNEL ને SUBSCRIBE 🔔 જરૂર કરજો.
Comment માં કહેજો 👇
તમને Garden Party વધારે ગમે કે Home Party? 😍
#GujaratiVlog #GujaratiInCanada #CanadaVlog #CanadaLife #SandwichParty