Перейти к содержимому

Shakti Nahi Tari Kalay... | શક્તિ નહી તારી કળાય... | Khushali Baxi | ખુશાલી બક્ષી #khushalibaxi

Khushali Baxi

0:00 / 0:00

Shakti Nahi Tari Kalay... | શક્તિ નહી તારી કળાય... | Khushali Baxi | ખુશાલી બક્ષી #khushalibaxi

34 442 просмотра · 5 л. назад
Khushali Baxi
2,02 тыс. подписчиков
34 442 просмотра · 5 л. назад
#garba2021 #gujaratikalakar #gujjugarba #traditional #khushalibaxi Shakti Nahi Tari Kalay... શક્તિ નહી તારી કળાય... Khushali Baxi. ખુશાલી બક્ષી. યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।। આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ – પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ. શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના પાવન અવસર પર તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ. માં જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના...!!! વધુ એક માતાજી નો ખુબ જ પ્રચલિત તથા પ્રાચીન ગરબા નો નમ્ર પ્રયાસ... 🎤 Singer - Khushali Baxi 🎤 🎧 Producer - Japan Baxi 🎧 🎼 Music - Bhargav Changela 🎼 🎼 Recording - Vyas Brothers (Ravi Vyas) 🎼 🎬 Video Direction - Piyush Bhatt 🎬