Pravachan//ધનતેરશ આ 3 ભૂલ ક્યારેય નાં કરતા..!! પ્રવચન અમરતબાપા ખડોલધામ શ્રી મેલડી માઁ
AMRATBAPA MELDI MAA [MOTI KHADOL]
0:00 / 0:00
Pravachan//ધનતેરશ આ 3 ભૂલ ક્યારેય નાં કરતા..!! પ્રવચન અમરતબાપા ખડોલધામ શ્રી મેલડી માઁ
12 579 просмотров · 5 ч назад
AMRATBAPA MELDI MAA [MOTI KHADOL]
466 тыс. подписчиков
12 579 просмотров · 5 ч назад
🙏 જય શ્રી મેલડી માઁ 🙏 જય પુજ્ય અમરતબાપા 🚩
🌺 ધનવર્ષા આ 3 ભૂલ ક્યારેય ના કરતા..!! 🌺
જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણી રોજિંદી જિંદગીમાં અજાણતાં થતી કેટલીક ભૂલો આપણા જીવન પર કેવી અસર કરે છે? ધન અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે કઈ બાબતો સમજવી જોઈએ?
આજનું આ સુંદર અને જ્ઞાનસભર પ્રવચન અંત સુધી જરૂર સાંભળજો.
🎙️ પ્રવચન: પૂજ્ય અમરતબાપા
🚩 સ્થળ: શ્રી ખડોલધામ
📅 તારીખ: 01/11/2026, રવિવાર
🙏 પ્રવચન ગમ્યું હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં.
🔔 નવા પ્રવચનો મેળવવા માટે ચેનલને Subscribe કરો.
જય પુજ્ય અમરતબાપા 🙏 જય મેલડી માઁ 🚩
#ધનવર્ષા #અમરતબાપા #ખડોલધામ #મેલડીમાં #ગુજરાતીપ્રવચન